SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ સ્થાનાંગ સૂત્ર ૧૪૪ મારિય-વાયક્ષ તifણ સર संगहट्ठाणा पण्णत्ता. तं जहाબારિ-વજ્ઞાd Twifસ માં તા. धारणं वा सम्म पउंजित्ता भवइ. एवं जहा पंचढाणे -जाव- आयरियउवज्झाए गणंसि आपुच्छियचारि यावि મવડુ. नो अणापुच्छियचारी या वि भवइ. आयरिय-उवज्झाए गणंसि अणुप्पण्णाई उवगरणाइं सम्म उप्पाइत्ता भवइ. आयरिय-उवज्झाए गणंसि पुवुप्पण्णाई उवगरणाई सम्मं सारक्खेत्ता संगोवित्ता भवइ. नो असम्म सारक्खेत्ता संगोवित्ता મવડું. आयरिय-उवज्झायस्स णं गणंसि सत्त असंगहट्ठाणा पण्णत्ता, तं जहाआयरिय-उवज्झाए गणंसि आणं वा, धारणं वा नो सम्मं पउंजित्ता, भवइं. ક- આચાર્ય અને ઉપાધ્યાયના ગણના સંગ્રહના સ્થાને સાત છે. જેમકે૧- આચાર્ય અને ઉપાધ્યાય ગણુમાં રહેવા વાળા સાધુઓને સમ્યફ પ્રકારથી આજ્ઞા (વિધિ અર્થાત કર્તવ્યને માટે આદેશ) અને ધારણ (અકૃત્યને નિષેધ) કરે. ૨–૫– આગળ પાંચમાં સ્થાનમાં કહેલ અનુસાર યાવતુ-આચાર્ય અને ઉપાધ્યાય ગચ્છને પૂછીને પ્રવૃત્તિ કરે ગચ્છને પૂછ્યા વિના પ્રવૃત્તિ ન કરે ઈત્યાદિ કહેવા શેષ બે સંગ્રહસ્થાન આ પ્રમાણે છે.૬ આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં અપ્રાપ્ત ઉપકરણો ને સમ્યક્ પ્રકારથી (નિર્દોષ રૂપથી) પ્રાપ્ત કરે. ૭ આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં પ્રાપ્ત ઉપકરણોની સમ્યક પ્રકારથી રક્ષા અને સુરક્ષા કરે પરંતુ જેમ તેમ ન રાખે. ખ– આચાર્ય અને ઉપાધ્યાય સાત પ્રકારથી ગણને અસંગ્રહ (છિન્ન-ભિન્ન) કરે છે. જેમકે ૧ આચાર્ય ઉપાધ્યાય ગણમાં રહેવાવાળા સાધુઓને આજ્ઞા અથવા ધારણું સમ્યક પ્રકારથી ન કરે. એ પ્રમાણે યાવત્ ૨-૭ પ્રાપ્ત ઉપકરણોની સમ્યક પ્રકારથી રક્ષા ન કરે અર્થાત ઉલિખિત સંગ્રહ સ્થાનેથી વિપરીત સાત સ્થાને સમજવા. ક પિંડેષણ સાત પ્રકારની કહેલી છે. જેમકે૧ અસંસૃષ્ટા-દેવા આહારથી હાથ અથવા પાત્ર લિપ્ત ન હોય તો ભિક્ષા લેવી. ૨ સંસૃષ્ટા-દેવા આહારથી હાથ અથવા પાત્ર લિપ્ત હોય તે ભિક્ષા લેવી. ૩ ઉદ્ ઘુતા-ગ્રહસ્થ પિતાને માટે રાંધવાના વાસણમાંથી આહાર બહાર કાઢેલ એ આહાર લે. उवगरणाणं नो सम्म सारक्खेत्ता संगोवत्ता भवइ.२ ५४५ सत्त पिंडेसणाओ पण्णत्ताओ. सत्त पाणेसणाओ पण्णत्ताओ. सत्त उग्गहपडिमाओ पण्णत्ताओ. सत्त सत्तिक्कया पण्णत्ता. सत्त महज्झयणा पण्णत्ता. सत्तसत्तमिया णं भिक्खुपडिमा एगूणपण्णयाए राइंदिएहिं एगेण य छण्ण Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy