________________
૩૩૬
સાતમું સ્થાન उएणं भिक्खासएणं अहासुत्तं -जाव- ૪ અલ્પલેપા–જે આહારથી પાત્રમાં લેપ ન आराहिया वि भवइ. ६
લાગે એ આહાર (ચણદિ) લે. ૫ અવગ્રહિતા-જમવાના ભેજનમાં પિરસેલે
આહાર લે. ૬ પ્રગૃહિતા-પિરસવા માટે અથવા ખાવાને
માટે હાથમાં લીધેલે આહાર લે. ૭ ઉઝિતધર્મા-ફેંકવાને ગ્ય આહાર
ભિક્ષામાં લે. ખ એમ જ પાણીષણ સાત પ્રકારની કહેલી છે ગ અવગ્રહપ્રતિમા સાત પ્રકારની કહેલી છે
જેમકેસપ્તકક સાત પ્રકારના કહેલા છે. જેમકે૧ સ્થાન સપ્તકક ૨ નેથેલિકી સર્તકક ૩ ઉચ્ચાર પ્રશ્રવણુવિધિ સતૈકક ૪ શબ્દસપ્તકક ૫ રૂપસર્તકક છે પરક્રિયાસતૈકક
૭ અન્ય ક્રિયાસતૈકક ચ સુયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાત
મહા અધ્યયને છે. જેમકે૧ પુંડરીક, ૨ કિયાસ્થાન, ૩ આહાર પરિક્ષા,
૪ પ્રત્યાખ્યાન પરિજ્ઞા, ૫ અનાચાર શ્રત ૬ આદ્રકકુમારીય અને ૭ નાલંદીપ. સપ્તસપ્તમિકા નામની ભિક્ષુપ્રતિમાની આરાધના ઓગણપચ્ચાસ અહોરાત્ર વડે સમ્પન્ન થાય છે. તેમાં એકસોને છનું
ભિક્ષાની દત્તિઓ ગ્રહણ કરાય છે. ५४६ अहेलोगे णं सत्त पुढवीओ पण्णत्ताओ. ક- અલકમાં સાત પૃથ્વીએ કહેલી છે. सत्त घणोदहिओ पण्णत्ताओ.
ખ– સાત ધનદધી છે. सत्त घणवाया, सत्त तणुवल्या पण्णत्ता. ગ– સાત ઘનવાન અને સાત તનુવાત છે. सत्त उवासंतरा पण्णत्ता.
ઘ– સાત અવકાશાન્તર છે. एएसु णं सत्तसु उवासंतरेसु सत्त तणु- ડ– તે સાત અવકાશાન્તોમાં સાત તનુવાત वाया पइट्ठिया.
પ્રતિષ્ઠિત છે. एएसु णं सत्तसु तणुवाएसु सत्त घणवाया ચ- આ સાતે તનુવાતમાં સાત ધનવાત पइट्ठिया.
પ્રતિષ્ઠિત છે. * આવધાને વિસ્તાર આચારાંગથી જાણો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org