SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ છઠ્ઠા સ્થાન ५२७ नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा । इमाई छ अवयणाइं वइत्तए. तं जहाअलियवयणे, हीलिअवयणे. खिसियवयणे, करुसवयणे, गार त्थियवयणे, विउसवियं वा पुणो उदीरित्तए. ५२८ छ कप्पस्स पत्थारा पण्णत्ता. सं जहा पाणाइवायस्स वायं वयमाणे, मुसावायस्स वायं वयमाणे, अदिण्णादाणस वायं वयमाणे, अविरइवायं वयमाणे, अपुरिसवायं वयमाणे, दासवायं वयमाणे. इच्चेते छ कप्पस्स पत्थारे पत्थरेत्ता सम्ममपरिपूरमाणो तडाणपत्ते. નિર્ગથે અને નિર્ચથીઓને આ છ વચન (કુવચન) કહેવા યોગ્ય નથી૧ અલીક વચન- અસત્યવચન. ૨ હીલિત વચન – ઈષ્યવચન. ૩ ખિસિત વચન ગુપ્તવાતો પ્રગટ કરવી. ૪ પુરૂષ વચન - કઠોરવચન. ૫ ગ્રહસ્થ વચન – બેટા ભાઈ આહિં કહેવું. ૬ ઉદીર્ણવચન ઉપશાંત કલહને પુનઃ ઉદ્દીપ્ત કરનાર વચન. કલ્પ (સાધુના આચાર)ના છ પ્રસ્તાર પ્રાયશ્ચિતની રચના અથવા વૃદ્ધિ કહેલ છે.૧ નાને સાધુ મોટા સાધુને કહે કે તમે એ પ્રાણાતિપાત કર્યું છે. ૨ નાને સાધુ મોટા સાધુને કહે કે તમે એ મૃષાવાદ બેલેલ છે. ૩નાને સાધુ મોટા સાધુને કહે કે તમે એ અમુક વસ્તુ ચેરી છે. 4 નાનો સાધુ મોટા સાધુને કહે કે તમે એ અવિરતિનું સેવન કર્યું છે ૫ ના સાધુ મોટા સાધુને કહે કે તમોએ અપુરૂષ (નપુંસક) છે. ૬ ના સાધુ મોટા સાધુને કહે કે તમે દાસ વચન (તમે દાસ છો) કહે. આ છ વચનને જાણી બુઝીને પણ મોટા શ્રમણ જે નાના શ્રમણને પૂર્ણ પ્રાયશ્ચિત ન આપે તો તે મેટો શ્રમણ તેજ પ્રાયશ્ચિતને ભાગી થાય છે. ५२९ छ कप्पस्स पलिमंथू पण्णत्ता. तं जहा कोकुइए संजमस्स पलिमंथू, मोहरिए सच्चवयणस्स पलिमंथू, चक्खुलोलुए ईरियावहियाए पलिमंथू तितिणिए एसणागोयरस्स पलिमंथू, છોfમ નોત્તિમra gબંધૂ, સાધુના આચારના છ પલિમંથ (સંયમ ઘાતક) કહેલા છે. જેમકે– ૧ કીકુચ-કુચેષ્ટા સંયમને વિઘાત કરનાર છે. ૨ મૌખર્ય–બહુ બેલવું સત્ય વચનને વિઘાતક છે. ૩ ચક્ષુલેલુપી-આડુ અવળું જેવાથી ઈ. સમિતિને વિઘાત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy