SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર आयरिय उवज्झाए बाहि उवस्सगस्स एगरायं वा, दुरायं वा वसमाणे नाइक्कमइ. ४३९ पंचहि ठाणेहि आयरिय उवज्झायस्स गणाaaraणे पण्णत्ते. तं जहाआयरिय उवज्झाय गणंसि आणं वा, धारणं वा नो सम्मं पउंजित्ता भवइ, आयरिय उवज्झाए गणंसि अहारायणिare किइकम्मं वेणइयं नो सम्मं परंजित्ता भवइ, आयरिय उवज्झाए गणंसि जे सुयपज्जवजाए धारिति ते काले नो सम्ममणुप्पवात्ता भवइ, आयरिय उवज्झाए गणंसि सगणियाए वा, परगणियाए वा निग्गंथीए बहिल्ले से મવડ, मित्ते नाइगणे वा से गणाओ अवक्कमेज्जा तेसि संगहो वग्गहट्टयाए गणावक्कमणे पण्णत्ते. ४४० पंचविहा इड्ढीमंता मणुस्सा पण्णत्ता. તું બહા અહંતા, चक्कवट्टी, વરુદેવા, વાયુરેવા, भावियप्पाणी अणगारा. Jain Educationa International wwwww ૨૦૯ ૫ આચાર્ય. ઉપાધ્યાય એક રાત્રિ અથવા બે રાત્રી ઉપાશ્રયની બહાર રહે તે। આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. પાંચ કારણ વડે આચાર્ય અથવા ઉપાધ્યાય ગચ્છથી પૃથક્ થઇ જાય છે, જેમકે ૧ ગચ્છમાં આચાર્ય. ઉપાધ્યાયની આજ્ઞા (સંયમમાર્ગ માં પ્રવ`નરૂપ) ધારણા (અકૃત્યથી નિવનરૂપનું સમ્યકપ્રકારે પાલન ન થતું હાય તા. અથવા ૨ ગચ્છમાં વયસ્થવિર અને જ્ઞાનસ્થવિરને વનાદિ વ્યવહાર સમ્યક પ્રકારે પાલન ન કરાવી શકે તા. ૩ ગચ્છમાં શ્રુતવાંચના યથેચિત રૂપે ન આપી શકે તે. ૪ આચાય ઉપાધ્યાય સ્વગચ્છ સંબધી પર ગચ્છ સબંધી સાધ્વીને વિષે ખરાખ લેશ્યાવાળે! આસકત થઈ જાય તા. ૫ મિત્ર, જ્ઞાતિ,રવજન ગુચ્છને છોડીને ચાલ્યે! ગયેા હાય, ફરી ગચ્છમાં સ્થાપિત કરવાને માટે આચાર્ય. ઉપાધ્યાય પેાતાના ગચ્છને છોડીને ચાલ્યા જાય તે. પાંચ પ્રકારના મનુષ્યેા ઋદ્ધિવત કહેવાય છે, જેમકે— ૧ અર્હત, ૨ ચક્રવર્તી, ૩ ખલદેવ, ૪ વાસુદેવ અને ૫ ભાવિતાત્મા અણુગાર. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy