SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ પંચમ સ્થાન ४१४ पंच अणुग्घाइया पण्णत्ता. तं जहा हत्थकम्मं करेमाणे, मेहुणं पडिसेवेमाणे, राइभोयणं भुंजेमाणे, सागारियपिडं भुजेमाणे, रायपिंडं भुजेमाणे. ४१५ पंचहि ठाणेहि समणे निग्गंथे रायंतेउरं अणुपविसमाणे नाइक्कमइ. तं जहानगरं सिया सव्वओ समंता गुत्ते गुत्तदुवारे, बहवे समणमाहणा नो संचाएइ भत्ताए वा, पाणाए वा, निक्खमित्तए वा, पविसित्तए वा, तेसि विण्णवणट्ठयाए रायंतेउरं अणुपवेसेज्जा, पाडिहारियं वा पीढफलग-सज्जा-संथारगं पच्चप्पिणभाणे रायंतेउरं अणुपવેસેન્ના, हयस्स वा, गयस्स वा, दुट्ठस्स आगच्छमाणस्स भीए रायंतेउरं अणुप्पवेसेज्जा, परो व णं सहसा वा, बलसा वा बाहाए गहाए अंतउरं अणुप्पवेसेज्जा, बहिया णं आरामगयं वा, उज्जाणगयं वा रायंतेउरजणो सवओ समंता संपरिविखवित्ता. णं निविसेज्जा, કુfઈ વં કાળે તમને નિજાથે रायंतेउरं अणुपविसमाणे णाइक्कमइ. પાંચ અનુદ્રઘાતક (મહાપ્રાયશ્ચિત દેવા યેગ્ય) કહેલ છે. ૧ હસ્તકર્મ કરનારને ૨ મિથુનસેવન કરનારને ૩ રાત્રિભોજન કરનારાને ૪ સાગરિક (શમ્યાંતર-જેની આજ્ઞાથી મકાનમાં રહ્યા હોય) ના ઘરને લાવેલે આહાર ખાનારને ૫ રાજપિંડ ખાવાવાળાને. પાંચ કારણથી શ્રમણ નિર્ગથ અંતપુરમાં પ્રવેશ કરે તે ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતું નથી. જેમ કે૧ નગર તરફ પરચકથી ઘેરાઈ ગયું હોય અથવા આક્રમણના ભયથી નગરના દ્વાર બંધ કરી દીધા હોય અને શ્રમણ બ્રાહ્મણ આહાર-પાણીને માટે કયાંય જઈ ન શકે તે શ્રમણ નિર્ગથ અન્તઃપુરમાં સૂચના દેવા જઈ શકે છે. ૨ પ્રતિહારિક (જે વસ્તુ લઈને પાછી અપાય) પીઠ એટલે પાટફલક-સહારે દેવાનું પાટિયું સંસ્મારક આદિ વસ્તુઓ માટે અંતઃપુરમાં પ્રવેશ કરી શકે છે. ૩ દુષ્ટ અશ્વ અથવા ઉન્મત્ત હાથીની સામે આવવા પર ભયભીત થયેલ શ્રમણ નિગ્રંથ અંતઃપુરમાં જઈ શકે છે. ૪ કઈ બલવાન અધિકારી ચોરમાની પરાણે પકડીને અંતઃપુરમાં પ્રવેશ કરાવે તે જઈ શકે છે. ૫ નગરથી બહાર ઉદ્યાનમાં ગયેલ સાધુને જે અંતઃપુરવાળા ઘેરીને કીડા કરે છે તે શ્રમણ અંતપુરમાં પ્રવિષ્ટ મનાય છે. ક૧ પાંચ કારણ વડે સ્ત્રી પુરૂષની સાથે સહવાસ ન કરવા પર પણ ગર્ભને ધારણ કરે છે. ૪૨૬ - વંfહું ટાળવું ફુથ કુરિસેળ सद्धि असंवसमाणी वि गम्भं धरेज्जा. તે ઘટ્ટइत्थी दुम्वियड़ा दुण्णिसण्णा सुक्कपोग्गले િિા , કઈ સ્ત્રી વસ્રરહિત હોય અને પુરૂષના ખલીત વીર્યવાળા સ્થાન ઉપર બેઠેલી Jain Educationa International For Personal and Private Use Only www.jalnelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy