________________
સ્થાનાંગ સૂત્ર
४१२ नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा इमाओ उद्दीद्वाओ गणियाओ वियंजियाओ पंच महण्णवाओ महागइओ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्त वा संतरितए वा. तं जहाગંગા, નકળા, સર, પુરાવા, મહી. पंचहि ठाणेहिं कप्पई. तं जहा
भयंसि वा,
દ્વિતીય ઉદ્દેશક
भिक्स वा
पव्वज्ज व णं कोइ,
दओघंसि वा एज्जमाणंसि महया वा, अणारिएसु. २
४१३ नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा पढमपाउसंसि गानाणुगामं दूइज्जित्तए. पंचहि ठाणेह कप्पइ. तं जहाમથુંત્તિ વા—નાવ–ગળારિäિ. वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथोण वा गामाणुगामं दुइ ज्जित्तए.
पंचहि ठाणेहि कप्पइ. तं जहा
नाणट्टयाए,
सट्टयाए,
चरितट्टयाए,
आयरिय उवज्झाया वा से बीसुंभेज्जा, आयरिय उवज्झायाण वा बहिया वेयावच्चं करणयाए. २
Jain Educationa International
૨૭૩
શ્રમણ્ નિ અને નિગ્રંથીઓને આગળ કહેલી, સંખ્યા કરેલી સ્પષ્ટ નામવાળી પાંચ મહાનદીએ એક માસમાં બે વાર અથવા ત્રણવાર તેમાં ચાલીને અથવા હાડીમાં બેસીને પાર કરવી કલ્પતી નથી. તે નદીએ આ છે
૧ ગંગા, ૨ યમુના, ૩ સરયુ ૪ ઐરાવતી ૫ મહી. પણ પાંચ કારણેાથી પાર કરવી કહપે છે. જેમકે
૧ ક્રુદ્ધ રાજાઆદિ અથવા ક્રૂરજનાનાં ભચથી ૨ દુર્ભિક્ષ થવાપર ૩ કાઇ વ્યથા પહોંચાડી રહ્યું હાય. ૪ નદીના વેગવાળા પ્રવાહમાં તણાતી વ્યકિતને કાઢવાને માટે. ૫ કાઈ માટા અનાવડે પીડા પહેાંચા
ડવા પર.
નિગ્રંથ નિગ્રંથીઓને પ્રાકૃત ઋતુ (પ્રથમ વર્ષીકલમાં) ગ્રામાનુગામ વિહાર કરવા કલ્પે નહિ. પરંતુ પાંચ કારણેાથી કલ્પે છે. (વર્ષા ઋતુ ત્રણ પ્રકારની છે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તેમાં ચાતુર્માસ પ્રમાણ જઘન્ય વર્ષાઋતુ અષાઢી પુનમથી કાર્તિકી પૂનમ સુધી ચાર માસની છે. ક્રેધિત રાજા આદિ અથવા ક્રૂરજનેાના ભયથી વિહાર કરવા પડે યાવત્ ૨-૫ કાઈ મેટા અનાવડે પીડા પહેાંચાડવા પર પૂકિત પાંચ કારણે સમજવા. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ અને નિગ્ર થીએને એક ગામથી ખીજે ગામ વિહાર કરવા કલ્પતા નથી. પરંતુ પાંચ કારણેાથી વિહાર કરવા ક૨ે છે. જેમ કે
૧ જ્ઞાનપ્રાપ્તિને માટે. રદર્શન-સમ્યકત્વની પૃષ્ટિને માટે, ૩ ચારિત્રની રક્ષાને માટે, ૪ આચાર્ય અથવા ઉપાધ્યાયનું મરણુ થવા પર અન્ય આચાદિ આશ્રયમાં જવા માટે, ૫ આચાર્યાદિના મેકલવાથી તે ક્ષેત્રની બહાર રહેલા આચાર્યાદિની સેવાને માટે.
For Personal and Private Use Only
www.jainelibrary.org