________________
૨૬૨
३९९ क- आयरिय-उवज्झायस्स णं गणंसि पंच वुग्गहट्टाणा पण्णत्ता. तं जहाआयरिय उवज्झाए णं गणंसि आणं वा, धारणं वा नो सम्मं पउंजेत्ता भवइ, आयरिय उवज्झाए णं गणंसि अहाराइणियाए किइकम्मं नो सम्मं परंजित्ता સવર, आयरिय-उवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाए धारेंति ते काले काले नो सम्मं अणुष्पवाइत्ता भवइ,
आयरिय उवज्झाए णं गणंसि गिलाणसेह-वेद्यावच्चं नो सम्ममब्भुट्ठित्ता भइव, आयरिय उवज्झाए णं गणंसि अणापुच्छियचारी या वि भवइ नो आपुच्छि - यचारी.
ख- आयरिय उवज्झायस्स णं गणंसि पंच अवग्गट्टाणा पण्णत्ता. तं जहाआयरिय उवज्झाए णं गणंसि आणं वा, धारणं वा सम्मं पउंजित्ता भवइ, आयरिय उवज्झाए णं गणंसि अहाराइणियाए सम्मं किइकम्मं पउंजित्ता સવર,
'आयरिय-उवज्झाए णं गणंसि जे सुयपज्जवजाए धारेइ ते काले काले सम्म अणुष्पवात्ता भवइ,
आयरिय उवज्जाए णं गणंसि गिलाणसेह - वेयावच्चं सम्मं अब्भुट्ठित्ता भवइ, आयरिय-उवज्झाए णं गणंसि आपुच्छि - यचारी यावि भवइ नो अणापुच्छियचारी. २
Jain Educationa International
પાંચમ સ્થાન
ક–આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં વિગ્રહ (કલહ)નાં પાંચ કારણેા કહેલ છે, જેમકે૧ આચાર્ય અથવા ઉપાધ્યાયનાં ગણુમાં રહેવાવાળા શ્રમણેાને આકા કરે’.અથવા આ કાર્ય ન કરે, એવી આજ્ઞા અને ધારણા કરે નહિ. ૨ ગણમાં રહેવાવાળા મુનિ દીક્ષાપર્યાયમાં જચેષ્ઠાદિના ક્રમથી સમ્યક્ પ્રકારે વંદન ન કરે. ૩ આચા ઉપાધ્યાય જે શ્રુત-સૂત્રને જાણે છે પણ પેાતાના શિષ્યાને જેને જે આગમની વાચના દેવાની છે તેને તે ન આપે તે કહે થાય છે. ૪ આચાય અથવા ઉપાધ્યાય પેાતાના ગણુમાં ગ્લાન (રાગી) અથવા શૈક્ષ્ય (નવદીક્ષિત) ની સેવા માટે સમ્યગ વ્યવસ્થા ન કરે તે. ૫ ગણુમાં રહેવાવાળે શ્રમણુ ગુરૂની આજ્ઞા વિના વિહાર કરે તે
ખ- આચાર્ય. ઉપાધ્યાયના ગણમાં અવિગ્રહ (કલહ ન થવાના) પાંચ કારણેા છે. ૧ આચાર્ય અને ઉપાધ્યાય ગણુમાં રહેવાવાળા શ્રમણાને આજ્ઞા અથવા ધારણા (વિધિ-નિષેધ) સમ્યક પ્રકારે કરે. ૨ ગણમાં રહેવાવાળા શ્રમણ દીક્ષા પર્યાયમાં જ્યેષ્ઠને અનુક્રમથી સમ્યક પ્રકારે વંદન કરે. ૩ ગણમાં કાલક્રમથી જેને જે આગમની વાચના આપે. ૪ આચાય – ઉપાધ્યાય ગણમાં ગ્લાન અથવા નવદીક્ષીતની સેવા માટે સમ્પક વ્યવસ્થા કરે. પ ગણુમાં રહેવાવાળા શ્રમણ ગુરૂની આજ્ઞા પ્રાપ્ત કરીને જ વિહાર કરે.
For Personal and Private Use Only
www.jainelibrary.org