SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ પાંચમ સ્થાન ञ. पंच ठाणाई समणाणं-जाव-अब्भणुण्णायाइं भवन्ति. तं जहाअरसजीवी, विरसजीवी, अन्तजीवी, पन्तजीवी, लूहजीवी. ૪. પંર કાળાડું સમrri–નાવ–સમgण्णायाइं भवंति. तं जहाટvigy, उक्कडुआसणिए, पडिमट्ठाइ, वीरासणिए, नेसज्जिए. ठ. पंच ठाणाई समणाणं-जाव-अब्भणुण्णायाइं भवंति. तं जहादंडायलिए, लगंडसाइ, आयावए, अवाउड़ए. अकंडूयए. १२ – ભગવાન મહાવીરે શ્રમણ નિર્ણોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે૧ અરસજીવી ૨ વિરમજીવી ૩ અંતજીવી ૪ પ્રાન્તજીવી ૫ અક્ષજીવી. ટ- ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચ થેને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે, જેમકે૧ સ્થાનાતિપદ- કાર્યોત્સર્ગ કરવાનાર મુનિ. ૨ ઉત્કટુકાસનિક- ઉકડુ આસને બેસનાર મુનિ. ૩ પ્રતિમા સ્થાયી-એક રાત્રિ આદિ પ્રતિમા એને ધારણ કરનાર મુનિ. જ વીરાસનિક– વીરાસનથી બેસનાર મુનિ. ૫ નષઘિક- પલાંઠી વાળી બેસનાર મુનિ. ઠ- ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચ થેને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ ગ્ય કહેલ છે, જેમકે ૧ દંડાપનિક- સીધે પગ કરી સુવાવાળે મુનિ. ૨ લગંડશાયી- પગ અને મસ્તક ભૂમિ પર રાખી અને કમ્મર ઊંચી કરીને સુવાવાળો મુનિ. ૩ આતાપક–શીત અથવા ગ્રીષ્મની આતપના લેનાર મુનિ. ૪ આ પાવૃતક- વસ્રરહિત રહેવાવાળો મુનિ. ૫ અલંડુપ – ખંજવાળી આવવા છતાં પણ જે શરીરને ખંજવાળ નથી એ મુનિ. ક- પાંચ કારણોથી શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળે અને મહાપર્યવસાનવાળે થાય છે. ૧ અમ્લાનભાવે (ખીનતારહિત) આચાર્યની સેવા કરનાર. ૨ ઉપાધ્યાયની સેવા કરનાર ૩ સ્થવિરની સેવા કરનાર. ૪ તપસ્વીની સેવા કરનાર ૫ જ્ઞાનની સેવા કરન્નાર ૩૧૭ - વંaf યાદ તમને નિચે મહા- निज्जरे महापज्जवसाणे भवइ. तं जहाअगिलाए आयरिय-वेयावच्चं करेमाणे, अगिलाए उवज्झाय-वेयावच्चं करेमाणे, अगिलाए थेर-वेयावच्चं करेमाणे, अगिलाए तवस्सी-वेयावच्चं करेमाणे, अगिलाए गिलाण-वेयावच्चं करेमाणे. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy