________________
૨૨૩
સ્થાનાંગ સૂત્ર
ના નામે સાપરિયાd--ળાવएरंडे नामेगे एरंडपरियाए.
૧ એક આચાર્ય શાલ સમાન મહાન (ઉત્તમ
જાતિ કુલવાળા) છે અને જ્ઞાનક્રિયાદિ
ગુણોથી પણ મહાન ગુણયુકત છે. ૨ એક આચાર્ય મહાન છે પરંતુ જ્ઞાનક્રિયાદિ
ગુણથી હીન છે. ૩ એક આચાર્ય એરંડક સમાન (જાતિ કુલ
આદિથી સામાન્ય) પરંતુ જ્ઞાનક્રિયાદિથી મહાન ગુણયુક્ત છે. ૪ એક આચાર્ય એરંડક સમાન છે અને
જ્ઞાનકિયાદિથી ગુણહીન છે. ૨ક- ચાર પ્રકારના વૃક્ષ છે, જેમ કે૧ એક વૃક્ષ શાલ (મહાન) છે અને શાલ વૃક્ષ
સમાન મહાન વૃક્ષેથી પરિવૃત છે. ૨ એક વૃક્ષ શાલ સમાન મહાન છે પરંતુ
એરંડક સમાન તુચ્છ વૃક્ષેથી પરિવૃત્ત છે. ૩ એક વૃક્ષ એરંડક સમાન તુચ્છ છે પરંતુ
શાલ સમાન મહાન વૃક્ષેથી પરિવૃત્ત છે. ૪ એક વૃક્ષ એરંડક સમાન તુચ્છ છે અને
એરંડક સમાન તુચ્છ વૃક્ષોથી પરિવૃત્ત છે. ખ– એ પ્રમાણે આચાર્ય પણ ચાર પ્રકારના છે,
ર રત્તારિ હવા Younત્તા. સં નહા- साले नामेगे सालपरिवारे, साले नामेगे एरंडपरिवार, एरंडे नामेगे सालपरिवारे, एरंडे नामेगे एरंडपरिवारे.
પુવમેવ ચત્તાર માથા guળતા.
તે નહીંसाले नामेगे सालपरिवारे --जावएरंडे नामेगे एरंडपरिवारे.
૧ એક આચાર્ય શાલ વૃક્ષ સમાન (ઉત્તમ
જાત્યાદિ) મહાન ગુણયુકત છે. અને શાલ પરિવાર સમાન શ્રેષ્ઠ શિષ્ય પરિવારથી
યુકત હોય છે. ૨ એક આચાર્ય શાલ વૃક્ષ સમાન મહાન ઉત્તમ ગુણોથી યુકત છે પરંતુ એરંડક પરિવાર સમાન ગુણહીન શિષ્ય પરિવારથી યુકત હોય છે. ૩ એક આચાર્ય એરંડક પરિવાર સમાન કનિષ્ઠ શિષ્ય પરિવારથી યુક્ત હોય છે પરંતુ સ્વયં શાલ વૃક્ષ સમાન મહાન ઉત્તમ ગુણેથી
યુકત હોય છે. ૪ એક આચાર્ય એરંડક સમાન કનિષ્ઠ (સામાન્ય જાત્યાદિ યુકત) અને એરંડક પરિવાર સમાન કનિષ્ઠ શિષ્ય પરિવારથી યુકત હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jalnelibrary.org