SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ચતુર્થ સ્થાન ગાથાર્થ ૧-મહાવૃક્ષોની મધ્યમાં જેમ વૃક્ષરાજ શાલ શુશોભિત હોય છે તેમ શ્રેષ્ઠ શિષ્યની મધ્યમાં ઉત્તમ આચાર્ય સુશોભિત હોય છે. ૨ એરડક વૃક્ષની મધ્યમાં જેમ વૃક્ષ રાજા શાલ દેખાય છે તેમ કનિષ્ઠ શિની મધ્યમાં ઉત્તમ આચાર્ય દેખાય છે. गाहाओ-सालदुममज्झयारे, जह साले णाम होइ दुमराया। इ य सुंदरआयरिए, सुंदरसीसे मुणेयव्वे ॥१॥ एरंडमज्झयारे जह साले णाम होइ दुमराया। इ य सुंदरअयारिए , मंगुलसीसे मुणेयव्वे ॥२॥ सालदुममज्झयारे , एरंडे णाम होइ दुमराया। इ य मंगुलआयरिए, सुंदरसीसे मुणेयत्वे ॥३॥ एरंडमज्झयारे , एरंडे णाम होइ दुमराया। इ य मंगुलआयरिए, मंगुलसीसे मुणेयव्वे ॥४॥ ३क- चत्तारि मच्छा पण्णत्ता. तं जहा સોયા, સો વારો, अंतचारी, ૩ મહા વૃક્ષોની મધ્યમાં જે પ્રકારે એરંડક દેખાય છે તેમ શ્રેષ્ઠ શિષ્યની મધ્યમાં કનિષ્ઠ આચાર્ય દેખાય છે. ૪ એરંડક વૃક્ષની મધ્યમાં જે પ્રમાણે એક એરંડક પ્રતીત થાય છે તે પ્રમાણે કનિષ્ઠ શિષ્યની મધ્યમાં કનિષ્ઠ આચાર્ય પ્રતીત થાય છે. ૩૪– મય ચાર પ્રકારના છે, ૧ એક મત્સ્ય નદીના પ્રવાહની અનુસાર ચાલે છે. ૨ એક મત્સ્ય નદીના પ્રવાહની સન્મુખ ચાલે છે. ૩ એક મર્યો નદીના પ્રવાહના કિનારે ચાલે છે. ૪ એક મત્સ્ય નદીના પ્રવાહની મધ્યમાં ચાલે છે. ખે એ પ્રકારે ભિક્ષુ (મણ) ચાર પ્રકારના છે, ख- एवामेव चत्तारि भिक्खागा पण्णत्ता. તંગણાgrોઘવારી, -નાર-નવાર ૧ એક ભિક્ષુ ઉપાશ્રયની સમીપના ઘરથી ભિક્ષા લેવાને પ્રારંભ કરે છે. ૨ એક ભિક્ષુ કે અન્ય ઘરથી ભિક્ષા લેતા થકા ઉપાશ્રય સુધી પહોંચે છે. ૩ એક ભિક્ષુ ઘરની અન્તિમ પંક્તિથી ભિક્ષા લેતો થકે ઉપાશ્રય સુધી પહોંચે છે. ૪ એક ભિક્ષુ ગામના મધ્ય ભાગથી ભિક્ષા લેય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy