________________
૧૯૦
૨૪ - વત્તાર પુરઝાતા પ. નં.
१ अट्टकरे णाममेगे णो माणकरे। २ माणकरे णाममेगे णो अट्ठकरे। ३ एगे अट्टकरेवि माणकरे वि। ४ एगे णो अट्ठकरे णो माणकरे।
ख- १ चत्तारि पुरिसजाया प. तं.. गणटकरे नाममेगे णो माणकरे. ४ २ चत्तारि पुरिसजाता प. तं.गणसंग्गहकरे णाममेगे णो माणकरे. ४
ચતુર્થ સ્થાન એક પુરૂષ બીજાની સેવા કરે છે. અને બીજાથી સેવા કરાવે છે. સ્થવિરકલ્પીયુનિ. એક પુરૂષ બીજાની સેવા કરતું નથી અને બીજથી સેવા કરાવતે પણ નથી તે
જનકલ્પી મુનિ ૨૪ ક- પુરૂષ ચાર પ્રકારના છે જેમ કે
પુરૂષ કાર્ય કરે છે. પરંતુ માન નથી કરતો. એક પુરૂષ માન કરે છે. પરંતુ કાર્ય કરતા નથી એક પુરૂષ કાર્ય કરે છે. અને માનપણું કરે છે. એક પુરૂષ કાર્ય પણ નથી કરતો અને
માન પણ નથી કરતે ખ- પુરૂષ ચાર પ્રકારના છે
એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળે છે. પણ માનકર નથી. એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળે નથી, અને માનકર પણ નથી. એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળે છે. અને માનકર છે. એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો
નથી અને માનકર પણ નથી. ગ ૧ એક પુરૂષ (શ્રમણ) ગણુને માટે
આહારદિને સંગ્રહ કરે છે પણ માન
કરતો નથી. ૨ એક પુરૂષ ગણુને માટે સંગ્રહ નથી કરતો
પરંતુ માન કરે છે. ૩ એક પુરૂષ ગણુને માટે સંગ્રહ કરે છે.
અને માન પણ કરે છે. એક પુરૂષ ગણને માટે સંગ્રહ નથી કરતો
અને અભિમાન પણ નથી કરતો. ઘ- પુરૂષે ચાર પ્રકારના હોય છે. જેમ કે૧ એક પુરૂષ નિર્દોષ સાધુ સમાચારીનું
પાલન કરી ગણુની શેભા વધારે છે પણ માન કરતો નથી.
- સત્તાર રસનાંar . गणशोभकरे णामं एगे णो माणकरे. ४
ઘ- ચત્તાર પુરિસગાથા . તંજાણોfજે મળે તે મારે. ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org