SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ २- तमुक्कायस्स णं चत्तारि नामधेज्जा पण्णत्ता. तं जहालोगंधगारेइ वा, लोगतमसेइ वा, देवंधगारे वा, देवतमसेइ वा. ३- तमुक्कायस्स णं चत्तारि नामधेज्जा વળત્તા. તું બહાवातफलिइ वा, वातफलिहखोमेइ वा, देवरणे वा, देववूढेइ वा. ४- तमुक्काए णं चत्तारि कप्पे आवरित्ता વિદુઽ. તેં નહા सोधम्मं, ईसाणं, सणं कुमारं माहिदं ४ २९२ १ - चत्तारि पुरिसजाया पण्णत्ता. तं जहासंपाग पड़िसेवी नामेगे, पच्छन्न पड़िसेवी नामेगे, पड़प्पन्ननंदी नामेगे, निस्सरणणंदी नागे. ૨- વત્તરિ સેનાઓ વળત્તાયો. તે નાइत्ता नागे नो पराजिणित्ता, पराजिणित्ता नामेगे नो जइत्ता, एगा जइत्ता वि पराजिणित्ता वि, एगा नो जइत्ता नो पराजिणित्ता. Jain Educationa International ૨ ૩ ૨ ૪ ચતુર્થ સ્થાન તમસ્કાયના આ પ્રમાણે પણ ચાર નામ કહેલ છે– ૧ લેાકાધકાર, ૨ લેાકતમ, ૩ દેવાંધકાર અને દેવતમસ્. તમસ્કાયના આ પ્રમાણે પણ ચાર નામ કહેલ છે. ૧ વાતપરિઘ– વાયુને રાકવા માટે અલા સમાન ર્ વાતપરિઘક્ષેાભવાયુને ક્ષુબ્ધ કરવા માટે અલા સમાન. ૩ દેવારણ્ય- દેવતાઓને સંતાઇ જવાનુ સ્થાન. ૪ દેવગૃહ-જેમ માનવને સૈન્યગૃહમાં પ્રવેશ પામવેા કઠિન છે તેમ દેવાના તમસ્કાયમાં પ્રવેશ પામવે કઠિન છે. તમસ્કાય ચાર કલ્પે। (દેવલાકે)ને આવૃત કરીને રહેલા છે, જેમકે- ૧ સૌધર્મ, ૨ ઇશાન, ૩ સનત્કુમાર ૪ માહેન્દ્ર, ૧- પુરુષાના ચાર પ્રકાર કહેલ છે– ૧ સપ્રકટ પ્રતિસેવી– ગુરુ આદિ સમક્ષ અકલ્પ્ય આહારાદિનું સેવન કરનાર. ૨ પ્રચ્છન્ન પ્રતિસેવી- પ્રચ્છન્ન (ગુપ્ત રીતે) દોષનું સેવન કરનાર. ૩ પ્રત્યુત્પન્ન નદી વજ્ર અથવા શિષ્યના લાભમાં આન માનનાર. ૪ નિઃસરણ નદી- ગચ્છમાંથી પાતે અથવા શિષ્યના નીકળવાથી આનંદ પામનાર. ચાર પ્રકારની સેના કહી છે— ૧ એક સેના શત્રુને જીતવાવાળી છે પરંતુ પરાજિત થવા વાળી નથી. ૨ એક સેનાપરાજિત થવા વાળી છે પણ જીતવા વાળી નથી. ૩ એક સેના શત્રુઓને જીતવાવાળી અને હરાવવાવાળી પણ છે. ૪ એક સેના શત્રુઓને જીતવાવાળી નથી અને હરાવવાવાળી પણ નથી. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy