________________
સ્થાનાંગ સૂત્ર
७- चत्तारि अग्गिसिहाओ पण्णत्ताओ. तं जहा- वामा नामेगा वामावत्ता, - जाव - दाहिणा नामेगा दाहिणावत्ता. एवामेव चत्तारित्थिओ पण्णत्ताओ तं जहावामा नामेगा वामावत्ता, -जाददाहिणा नामेगा दाहिणावत्ता.
८- चत्तारि वायमंडलिया पण्णत्ता. तं जहावामा नामेगा वामावत्ता, -जावदाहिणा नामेगा वाहिणावत्ता. एवामेव चत्तारित्थीओ. पण्णत्ताओ. तं जहावामा नामेगा वामावत्ता, जावदाहिणा नामेगा दाहिणावत्ता
९- चत्तारि वणसंडा पण्णत्ता. तं जहावामे नामंगे वामावत्ते, -जावदाहिणे नामेगे दाहिणवत्ते. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा
वामे नामेगे वामावत्ते, -जावदाहिणे नामेगे दाहिणवत्ते. १७
२९० चउह ठाणेहिं निग्गंथे निग्गंथि आलवमाणे वा, संलवमाणे वा नाइक्कमइ. तं जहां
पंथ पुच्छामाणे वा, पंथं देसमाणे वा, असणं वा जाव - साइमं वा दलमाणे वा, असणं वा जाव - साइंमवा दलावेमाणे वा.
२९१ १- तमुक्कायस्स णं चत्तारि नामधेज्जा पण्णत्ता. तं जहा
तमिति वा, तमुक्कारे वा, अंधकारे वा, महंधकारेइ वा.
Jain Educationa International
८- वायुमंउठि (२४२ ३२तो पंटोज) यार પ્રકારની કહેલ છે. ધૂમશિખાની જેવા જ વાયુમંડલિકાના ચાર ભાંગા સમજવા. એ પ્રમાણે ક્રાન્તિક સ્રીના ચાર ભાંગા
પણ જાણવા.
--
૧૫૭
ચાર પ્રકારની અગ્નિશિખા કહેલ છે ધૂમશિખાની જેવા જ અગ્નિશિખાના ચાર ભાંગા સમજવા. એ પ્રમાણે ક્રાêિન્તિક સ્રીના ભાંગાએ અને ભાવાર્થ પણ समवो.
૧
ચાર પ્રકારના વનખંડ કહેલા છે. ધૂમશિખાની જેવા જ વનખંડના ચાર ભાંગા સમજવા. આ પ્રમાણે ક્રાન્તિક પુરુષના ચાર ભાંગા જાણવા.
ચાર કારણેાથી એકલેા સાધુ એકલી સાધ્વી સાથે એકવાર અથવા વારંવાર
વાવિલાપ કરે તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી– ૧ માર્ગ પૂછતાં, ૨ માર્ગ બતાવતાં, ૩ અશન યાવત્ સ્વાદિમ્ ચાર પ્રકારના આહાર આપતા, ૪ અશન યાવત્ ચાર પ્રકારના આહાર અપાવતા.
તમસ્કાયના આ પ્રમાણે ચાર નામ છે. ૧ તમ, ૨ તમકાય, ૩ અંધકાર અને મહાન્ધકાર.
For Personal and Private Use Only
www.jainelibrary.org