SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ +- चत्तारि संबुक्का पण्णत्ता. तं चहा वामे नामेगे वामावत्ते, वामे नामेगे दाहिणवत्ते, दाहिणे नामेगे वामावत्ते, दाहिणे नामेगे दाहिणावत्ते. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता. તું નહા- વામે નામે વામાવર્ત્ત,"ખાવ दहिणे नामेगे दाहिणावत्ते. ६- चत्तारि धूमसिहाओ पण्णत्ताओ. तं जहा- वामा नामेगा वामावत्ता, -जाव - दाहिणा नामेगा दाहिणावत्ता. एवामेव चत्तारित्थिओ पण्णत्ताओ. तं जहा- वामा नामेगा वामावत्ता, --નાવ-વાહિળા સામેના વાહિળાવત્તા. Jain Educationa International ચતુર્થ સ્થાન ૩ એક પુરુષ ખરાબ વેશભૂષાવાળા છે પરંતુ શાંત સ્વભાવી છે. ૫– ૪ એક પુરુષ ખરાબ વેશભૂષાવાળા પણ છે અને અશાન્ત-કુર સ્વભાવવાળા પણ છે. શખ ચાર પ્રકારના છે૧ એક શંખ વામ છે (પ્રતિકૂલ પ્રભાવવાળે છે) અને વામાવર્ત પણ છે. (ઉત્તર દિશાના મુખવાળા છે) ૨ એક શંખ વામ છે પરંતુ ક્ષીણાવ છે. (દક્ષિણ ક્રિશા તરફ મુખવાળા છે) ૩ એક શંખ દક્ષિણ છે (અનુકૂળ પ્રભાવવાળા છે) પર ંતુ વામાવર્તી છે. ૪ એક શંખ દક્ષિણ છે અને દક્ષિણાવર્ત પણ છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહેલા છે– ૧ એક પુરુષ પ્રતિકૂલ સ્વભાવવાળા છે અને પ્રતિકૂલ વ્યવહારવાળે છે. ૨ એક પુરુષ પ્રતિકૂલ સ્વભાવવાળે છે પરંતુ અનુકૂલ વ્યવહારવાળે છે. ૩ એક પુરુષ અનુકૂલ વ્યવહારવાળા છે પરંતુ પ્રતિકૂલ સ્વભાવવાળે છે. ૪ એક પુરુષ અનુકૂલ સ્વભાવવાળા છે અને અનુકૂલ વ્યવહારવાળા પણ છે. - ચાર પ્રકારની ધૂમશિખા કહેલી છે૧ એક ધૂશિખા વામા છે. (ઉત્તર દિશા તરફ જવાવાળી છે) ને વામાવર્ત છે. વામા છે પરંતુ ૨ એક ધૂમશિખા દક્ષિણાવર્ત છે. ૩ એક ધૂમશિખા દક્ષિણા છે (દક્ષિણ દિશા તરફ જવાવાળી છે) પરતુ વામાવર્તી છે. ૪ એક ધૂશિખા દક્ષિણા છે અને દક્ષિણાવર્ત પણ છે. એ પ્રમાણે સ્રીએ પણ ચાર પ્રકારની કહેલી છે: For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy