________________
સ્થાનાગ સુત્ર
૧૫૫
૨- માર્ગ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે૧ એક માર્ગ પ્રારંભમાં પણ સરલ (નિર્વિધ્ર
લક્ષ્ય સુધી પહોંચાડનાર) અને અંતમાં
૨- ચત્તાર માં ઘowત્તા. તં - ૩૧ ના ૩જ, ૩જી ના વંશે, वंके नामेगे उज्जू, वंके नामेगे वंके. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता. तं जहा- उज्जू नामेगे उज्जू, - जाव वंके नामेगे वंके.
३- चत्तारि मग्गा पण्णत्ता. तं जहा. खेमे नामेगे खेमे, खेमे नामेगे अखेमे, अखेमे नामेगे खेमे, अखेमे नामेगे अखेमे, एवामेव चत्तारि पुरिसजाया पप्णत्ता. तं जहा- खेमे नामेगे खेमे-जावअखेमे नागे अखेमे.
૨ એક માર્ગ પ્રારંભમાં સરલ છે અને
અંતમાં વર્ક છે. ૩ એક માર્ગ પ્રારંભમાં વક્ર છે પરંતુ
અંતમાં સરલ છે. ૪ એક માર્ગ પ્રારંભમાં પણ વક્ર છે અને અંતમાં પણ વક છે. એ પ્રમાણે પુરુષે પણ ચાર પ્રકારના
કહેલ છે. ૩- માર્ગ ચાર પ્રકારના છે જેમકે૧ એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ રહિત છે
અને અંતમાં પણ ઉપદ્રવ રહિત છે. ૨ એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ રહિત છે
પરંતુ અંતમાં ઉપદ્રવ સહિત છે. ૩ એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ સહિત છે.
અંતમાં ઉપદ્રવ રહિત છે. ૪ એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ સહિત
અને અંતમાં પણ ઉપદ્રવ સહિત છે.
એ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર છે૪– માર્ગના ચાર પ્રકાર આ પ્રમાણે પણ
કહ્યા છે. જેમ કે૧ એક માર્ગ ઉપદ્રવ રહિત છે અને સુંદર છે. ૨ એક માર્ગ ઉપદ્રવ રહિત છે પરંતુ
સુંદર નથી. ૩ એક માર્ગ ઉપદ્રવ સહિત છે પરંતુ
સુંદર છે. ૪ એક માર્ગ ઉપદવ સહિત છે અને
સુંદર પણ નથી. એ પ્રમાણે ચાર
પ્રકારના પુરુષ કહેલ છે. તે આ પ્રમાણે૧ એક પુરુષ શાંત સ્વભાવવાળો છે અને
સારી વેશભૂષાવાળે છે. ૨ એક પુરુષ શાંત સ્વભાવવાળે છે પરંતુ
સારી વેશભૂષાવાળો નથી.
૪- રારિ IT. ઘwત્તા તે ના- खेमे नामेगे खेमरूवे, खेमे नामेगे। अखेमरूवे, अखेमे नामेगे खेमरूवे, अखम नामेगे अखेमरूवे. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता. तं जहाવેને નામે વેમ, –નાવ– अखेमे नामेगे अखमरूवे.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org