SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર २८३ क - चत्तारि पुरिसजाया पण्णत्ता. तं जहाकिसे नामेगे किसे, किसे नामेगे दढे, दढे नामेगे किसे, दढे न मेगे दढे. ११ ख- चत्तारि पुरिसजाया पण्णत्ता. तं जहाकिसे नामेगे किससरीरे, किसे नामेगे दढसरोरे, दढे नामेगे किससरीरे, दढे नामेगे दढसरीरे. 7- અત્તરિ પુરસનાયા વળત્તા. તે નાकिससरोरस्स नामेगस्स नाणदंसणे समुप्पज्जइ. नो दढसरीरस्स, दढसरीरस्स नामेगस्स नाणदंसणे समुप्पज्जइ नो किससरीरस्स, एगस्स किससरीरस्स वि नाणदंसणे समुप्पज्जइ दढसरीरस्स वि, एगस्स नो किससरीरस्स नाणदंसणे समुप्पज्जइ नो दढसरीरस्स. ३ २८४ - चउहि ठाणेहि निग्गंथाण वा निग्गथीण वा अस्स समर्यास अइसेसे नाणदंसणे समुपज्जउ कामे विन સમુધ્વન્ગેઝ્ના. તં નહીં Jain Educationa International ૧૫૧ - ચાર પ્રકારના પુરુષવર્ગ કહેલ છે૧ એક પુરુષ પહેલા કૃષ હતા અને વર્તમાનમાં પણ કૃષ છે. ૨ એક પુરુષ પહેલા કૃષ હતા અને વમાનમાં સુદૃઢ શરીરવાળે છે. ૩ એક પુરુષ પહેલા સુદૃઢ શરીરવાળે છે પરંતુ વર્તમાનમાં કૃષકાય છે. ૪ એક પહેલા સુદૃઢ શરીરવાળા હતા અને વર્તમાનમાં પણ સુદૃઢ શરીરવાળે છે. ખ– ચાર પ્રકારના પુરુષ કહેલા છે— ૧ એક પુરુષ હીન મનવાળા છે અને કૃષકાય પણ છે. ૨ એક પુરુષ હીનમનવાળા છે પણ સુદૃઢશરીરવાળા છે. ૩ એક પુરુષ ઉદાર મનવાળા છે પરંતુ કૃષકાય છે. ૪ એક પુરુષ ઉદાર મનવાળા અને સુદૃઢશરીરવાળા પણ છે. ગ- ચાર પ્રકારના પુરુષ કહેલા છે ૧ કાઇ કૃષકાય પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે પણ સુદૃઢ શરીરવાળાને જ્ઞાનદ્દન ઉત્પન્ન થતાં નથી. ૨ કાઇ સુદૃઢ શરીરવાળા પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે પરંતુ કૃષકાયને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. ૩ કાઇ કૃષકાય પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થઇ જાય છે અને સુદૃઢ શરીરવાળાને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થઇ જાય છે. ૪ કાઇ કૃષકાય પુરુષને જ્ઞાન-દર્શન ઉપ-ન નથી થતાં અને સુદૃઢશરીરવાળાને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન નથી થતાં. ૧ ક– ચાર કારણેાથી વર્તમાનમાં નિગ્રંથ અને નિગ્રંથિઓને આ સમયમાં વિશિષ્ઠ જ્ઞાનદર્શનની ઉત્પત્તિ થતી નથી. ૧ જે નિગ્રંથ નિ ́થી વારવાર સ્રીકથા, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy