________________
પણ તને,
તો આ દWWW
વમન
કે
પ્રકરણ ૨ જુ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાસ્ય વસ્તુંગરતિ શોભતે જિનગૃહે પંક્તિરિતૈલેનો યેન સમે ગિરિસ્ત્રિભુવને પ્રૌઢપ્રભાવાન્વિતઃ યરિમન સિદ્ધિવધૂતા મુનિવરે શ્રીપુંડરીકાદિભિસ્ત શત્રુંજયશૈલરાજમનિણં વન્દ મુદા પાવનું છે ૧ /
(શ્રીઆગમ દ્વારક) ઊચા, અતિ શોભતા, પંક્તિ બદ્ધ રહેલા અને ઉજવલ, એવાં જિન મંદિરે વડે જણાવે છે કે, આ ગિરિરાજના સરખા પ્રૌઢ પ્રતાપવાળો બીજો ગિરિ ત્રણ ભુવનમાં નથી; કારણ કે આ ગિરિરાજ ઉપર શ્રી પુંડરીક ગણધર વગેરે મુનિવરો મોક્ષ વધૂને પામેલા છે. એવા આત્માને પવિત્ર કરનાર શ્રી શત્રુંજય ગિરિરાજને હર્ષથી હમેશાં વંદન કરું છું. ૧૫
ભૂમિકા શ્રી શત્રુંજય ગિરિરાજના માહાસ્યને વિસ્તારથી જણાવનાર, વર્તમાન કાળમાં, ઉપલબ્ધ મુદ્રિત સાહિત્યમાં શ્રીધનેશ્વરસૂરિ મહારાજે રચેલ, શ્રી શત્રુંજયમાહાતમ્ય, સંસ્કૃત પદ્યબદ્ધ છે, વળી, તેના ઉપરથી રચેલ શત્રુંજયમાહામ્ય સંસ્કૃત ગદ્ય છે. વળી તેના ઉલેખે આગમમાં શ્રી જ્ઞાતાધર્મકથા, અંતકૃદશા, સારાવળી પન્નામાં છે, પણ તેમાં સામાન્ય નામનિદેશ જેટલું જ છે. પ્રાકૃતમાં શત્રુંજય લઘુક૯૫. બહક૫ મૂળ છે. વળી, શ્રીધમષ સૂરિ રચિત, શત્રુંજય કપ પર શુભશીલ ગણિકૃત ૧. આગળ ઉપર વર્તમાન કાળમાં ઉપલબ્ધ એવા સાહિત્યની નેંધ આપી છે.
(૮).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org