________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય
વૃત્તિ છે. તેમાં તેના આરાધકાની ઘણી જ કથાઓ આપેલી છે. વળી શ્રીશત્રુજય તીર્થોદ્દાર પ્રબંધ, શ્રીનાભિનંદન જીર્ણોદ્ધાર પ્રખધ, શ્રીશત્રુંજય તીર્થોદ્ધાર રાસ, વિવિધ તી કલ્પા વગેરે પ્રૌઢ ગ્રન્થા પણ છે. તીમાલાએ, નવાણું પ્રકારી પૂજા, નવાણુ... અભિષેક પૂજા, સ્નેાત્રો, સ્તુતિએ, ચૈત્યવદના, સ્તવના વગેરે મળે છે. તેમજ વીસમી સદીમાં રચાયેલી, નાની મેાટી પુસ્તિકાઓ પણ મળે છે.
અત્રે તે માટે ભાગે શ્રીશત્રુ’જય માહાત્મ્યને આધાર જ લેવા છે. (આટલા માટે શ્રીરાત્રુજય માહાત્મ્યનુ જે ભાષાંતર જૈન પત્રે બહાર પાડયું છે, તે લીધું છે (ઈ. સ. ૧૯૧૭ માં).
શત્રુંજય અને જેમ્સ ગેસ
એક વાત અત્રે જણાવવી જરૂરી છે કે પાશ્ચાત્ય વિદ્વાન જેમ્સ અગેસ, શ્રીશત્રુ - જય ગિરિરાજ, પવિત્ર છે એમ સમજતા હતા અને તેને જોઈને એના કેવા પવિત્ર વિચારો આવ્યા હશે, તે તેના લખાણથી અને તેને બહાર પડાવેલ શત્રુંજય પુસ્તક ઉપરથી આપણે સમજી શકીશું. ઈ. સ. ૧૮૬૯માં મુંબઈની યુરે પીપન કંપનીના સહકારથી (SYXES & DWYER, COMPANY Photographas, BOMBAY.) તેણે શત્રુ જય અંગેના અંગ્રેજી લખાણ અને ગિરિરાજના પિસ્તાલીસ ફાટા સાથે પુસ્તક બહાર પાડયું. હતું. તેનુ પુનર્મુદ્રણ ગુજરાત ગવર્મેન્ટ ઈ. સ. ૧૯૭૬માં કર્યું. તેના જ ઉપરથી, કલકત્તામાંથી નીકળતા ત્રિમાસિક જૈન જનલમાં, શ્રીમાન્લલવાણીએ જેમ્સ ગેસના આભાર સ્વીકાર સહિત ‘શત્રુંજય' પુસ્તક બહાર પાડયું. સાવ પૂવે તેને કેટલી પ્રતિકૂળતા અને કેટલી અનુકૂળતા હશે તે તેા તે પાતે જ જાણે. કહેવુ જોઈ એ અને માનવું પડશે કે તેણે અથાગ પ્રયત્ન કરીને, તે પુસ્તક બહાર પાડયુ' છે. વર્તમાન કાળમાં, તેના જેટલા ફોટા મૂકીને હજી સુધી કેાઈએ પુસ્તક બહાર પાડ્યું નથી. ખરેખર, મને પ્રમાદમાં પડેલાને તે પુસ્તક જોઈ ને, શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન બહાર પાડવાના મનારથ થયા. જો કે મેં પૂર્વે તેા તે પુસ્તક ોયું ન હતું પણ ભાવના થવાથી વિ. સં. ૨૦૨૬ માં મે' શેઠ આ. કે. ની પરવાનગી લેવા સાથે ૮૫ ફોટા પડાવ્યા હતા. આથી એ મારા મનેરથને સાર્થક કરવા હું તૈયાર થયા અને બીજા પણ ઘેાડા ફાટા લેવડાવ્યા. શત્રુજય, જૈન જલના શત્રુજય અક અને શેઠે આ. ક. ની બહાર પાડેલ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ટૂંક પરિચય) એ ખધાને ભેગા કરીને આ પુસ્તક બહાર પાડવા ઉદ્યમવત થયા. સસ્કૃત સાહિત્ય અને સ્થાપત્યની દૃષ્ટિને લક્ષ્ય-બિન્દુમાં લઈને આ પુસ્તક તૈયાર કર્યું છે.
શર
Jain Educationa International
(૯)
For Personal and Private Use Only
www.jainelibrary.org