________________
શ્રી શત્રય ગિરિરાજ દર્શન જે મનુષ્ય, શ્રી શત્રુંજય પર પ્રતિમા ભરાવે અથવા દેરૂં બંધાવે, તે ભરતક્ષેત્રનું રાજ્ય (ચક્રવત પણ) ભોગવીને છેવટે સ્વર્ગમાં અંતે મોક્ષમાં વસે છે. ll૧પ
નવકાર પિરિણીઓ, પુરિમ ગાણું ચ આયા ! પુંડરીયં ચ સરતો, ફલકંખી કુણઈ અભાઠે છે ૧૬ છે છઠ-આઠમ-દસમ દુવાલસાણ, માસડદ્ધ-માસ-ખવણુણું !
તિગરણુસુદ્દો લડઈ, સિનું જ સંભર તો એ છે ૧૭ ઉત્તમ ફળની ઈચ્છાવાળો જે મનુષ્ય પુંડરીક ગિરિનું સ્મરણ કરતો થકો નવકારશી, પિરસી, પુરિમુઠ, એકાસણું, આયંબીલ કે ઉપવાસ કરે, તે અનુક્રમે છઠ (બે ઉપવાસ) અઠમ (ત્રણ ઉપવાસ) દશમ (ચાર ઉપવાસ) દ્વાદશમ, (પાંચ ઉપવાસ) અર્ધમાસ (પંદર ઉપવાસ) અને માસખમણ (૧ મહિનાના ઉપવાસ)નું ફળ પામે છે. ૧૬-૧ળા
ટ્રેણં ભત્તેણં, અપ્પાણેણં તુ સત્ત જત્તાઈ!
જે કુણઈ સેજે, તઈયભવે લહઈ સે મોફખે છે ૧૮ છે જે ભવ્ય પ્રાણી ચોવિહાર છઠ કરીને શત્રુંજયની સાત યાત્રા કરે છે, ત્રીજે ભવે મોક્ષ પામે છે. ૧૮
અજmવિ દીસઈ એ, ભત્ત ચUઊણ પુંડરિય નગે !
સગે સહેણ વચઈ, સીલ વિદૂણો વિહેણું છે ૧૯ છે આજે પણ લોકોમાં જોવામાં આવે છે કે જે પ્રાણી ભજનને ત્યાગ કરી, શત્રુંજય ઉપર અણસણ કરે છે, તે આચાર રહિત હોય તો પણ, સુખ પૂર્વક સ્વર્ગે જાય છે. ૧૯
છત્ત ઝયં પડાગ, ચામર – ભિંગાર – થાલ દાણેણું !
વિહરો અ હવઈ, તલ ચક્કી હાઈ રહાણા . ૨૦ (આ તીર્થમાં) છત્ર, ધ્વજા, પતાકા, ચામર, વિજણ તથા થાળનું દાન આપવાથી (મનુષ્ય) વિદ્યાધર થાય છે, અને રથનું દાન કરવાથી ચક્રવતી થાય છે. રા.
દસ વીસ તીસ ચત્તા, પન્નાસા પુષ્ક દામ દાણેણ !
લહઈ ચઉથ છટૂઠમ-દસમ–દુવાસ ફેલાઇ છે ૨૧ ! (આ તીર્થમાં) દશ ફૂલની માળા ચઢાવવાથી એક ઉપવાસનું, વીસ ફૂલની માળા ચઢાવવાથી બે ઉપવાસનું, ત્રીસ ફૂલથી ત્રણ ઉપવાસનું, ચાલીસ ફૂલથી ચાર ઉપવાસનું, અને પચાસ ફૂલની માળાથી પાંચ ઉપવાસનું ફળ મળે છે ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org