________________
૧૨ સ્વર્ગત ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવ શ્રીમસાગસુરીશ્વરજી મહારાજ 12 Swargata Gachhadhipati Pujay Acharyadev Shree Hemsagarsuriswarji
પ. પૂ. આચાર્યદેવ શ્રીહેમસાગરસૂરીશ્વરજી મહારાજના સૌરાષ્ટ્રના ઝીરા ગામે ઈ. સ. ૧૯૦૫ માં જન્મ થયેલ. ૫. પૂ. આ. કે. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના તેઓશ્રી શિષ્ય હતા. ૫. પૂ. આ. દે. આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તથા આ. ભાણિયસાગરસૂરીશ્વરજી મહારાજ પછી સમુદાયના તેઓશ્રી “ગચ્છાધિપતિ” હતા. તેઓશ્રીએ ઘણીજ પ્રાચીન જૈન પ્રતાને ગુજરાતીમાં અનુવાદ કરેલ છે અને આ કાર્ય તેઓશ્રી કાળધર્મ પામ્યા ત્યાં સુધી અવિરત ચાલતું રહેલ. ઈ. સ. ૧૯૮૧ માં અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org