________________
૧૧ સ્વર્ગત ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમાણિજ્યસાગરસુરીશ્વરજી મહારાજ 11 Swargata Gachhadhipati Pujya Acharyadev Shree Manikyasagarsurishwarji Maharaj
પ. પુ. આચાર્યદેવ શ્રીમાણિયસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ ગુજરાતના જંબુસર ગામે ઈ. સ. ૧૮૯૨ માં થયો હતો. તેઓશ્રી પ. પૂ. આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના અજોડ શિષ્ય હતા અને તેઓશ્રીને ગુરૂદેવશ્રીના કાળધર્મ પામ્યાબાદ “ ગચ્છાધિપતિ” બનાવવામાં આવ્યા હતા. સ્વભાવે અતિશાંત અને મૃદુભાષી એવા, તેઓશ્રી જૈનધર્મના પ્રખર જ્ઞાની હતા. એટલું જ નહી પરંતુ મુમુક્ષુઓ પ્રત્યે પ્રેમાળ અને કરૂણાવંત હતા. ગુજરાતના લુણાવાડા ગામે તેઓશ્રી ઈ.સ. ૧૯૭૫માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org