________________
કાંઈક કહેવું છે
16. એક અતિ વિચારણીય છે કે આજથી ૭૦ વર્ષ પૂર્વે દાદાના દેરાસરને બહારને આખે ચેક, તેને આરસ ચઢવવા માટે, ભીખ માગી માગીને પૈસા ભેગા ક્ય છે. વળી ભમતીની દેરીઓની દિવાલે અને થાંભલા પર આરસ લગાવવા માટે પૈસા કઈ રીતે ભેગા કર્યા, તે તે તે વખતના ઇતિહાસકારે જાણે છે.
17. વર્તમાનમાં પેઢી પાસે પૈસાની સારી આવક થઈ ને બુદ્ધિમાનોને બુદ્ધિથી શોભાવવાનું મન થયું, એટલે આ બધું કામ કર્યું, તેની સાથે મારે કઈ વિરોધ નથી પણ વસ્તુરુપે વસ્તુ જણાવવા માટે મારે આમાં જણાવવું પડે છે.
18. એક વાત તે તે બુદ્ધિમાનોને, શિલ્પીઓને પણ માનવી જ પડે છે કે, કરેલો સુધારો નષ્ટ ન થાય માટે શું ? આથી જ તેઓને તે તે સ્થાન પર છે તે જાતનાં સેલ્યુસન અત્યારે રક્ષણ માટે લંગાવવાં જ પડ્યાં છે. તેથી વાત પુરવાર થાય છે કે ડુંગ કે ચુને કરતા હતા, તે તેના બચાવ માટે જ કરતા હતા.
19. (શ્રી શત્રુંજય પ્રકાશ અને જૈનો વિરુદ્ધ પાટતાણું. બીજા પ્રકરણના ૧૫માં પાના પર આ રીતે લખાણ છાપેલ છે)-એજન્સીની દરમીયાનગીરીથી દરબાર અને જેનો વચ્ચે થયેલ ઈ સ. ૧૯૨૧ને કરાર.
દસક્ત ગેહેલ કાંધાજી સહી
સહી સકત ઘણજી લિ. ગોહેલ શ્રીકાંધાજી ના કુવર બેંઘણજી, જત શેઠ આણંદજી કલ્યાણજી રહેવાસી પાલીતાણા, જત સાવકનો સંઘ તથા પરચુરણ આદમી પાલીતાણું જાત્રાએ આવે તે ઉપર અમારી રખેપાની લાગત છે. તે કુલ અમારી બાબત ડુંગર સબંધી તથા ભાટ તથા રાજગરના-કર-વેપારીઓ વગેરે તથા બીજી દરેબસ્ત લાગત સુધાં ઉચક દર વરસ ૧ એકે રૂા. ૪૫૦૦ અંકે પસતાલીસ સે પુરા તેની વિગત છે. ૪૦૦૦ દરબારને દેવા. ર૫૦ રાજગરને દેવા. ૨૫૦ ભાટ સમસ્તને દેવા. જમલે ૪૫૦૦.
20. આ પરમ પાવન આત્માનું કલ્યાણકારક તીર્થને અતિ વિશેષ પ્રભાવ છે, કે સર્પ, મેર વગેરે ક્રૂર છે પણ આ તીર્થની આરાધનાના પ્રભાવે, આરાધના કરી સટ્ટગતિને પામે છે અને અંતે મેક્ષે જાય છે. બાળ, યુવાન, વૃદ્ધ અને તિર્યંચ વગેરે આ સ્થાનની આરાધના કરીને આત્માનું સાધી જાય છે. આ તીર્થ આત્માને નિર્મલ કરનાર છે. સર્વ જઘન્ય અને ઉત્કૃષ્ટ પાપ, આ તીર્થની આરાધનાથી નાશ પામે છે. અને આરાધક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org