________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન . ભા. ૩
તે વાત જોવા મળશે. વળી ખાહડ મંત્રીના ઉદ્ધારમાં કહે છે કે મંદિર બધાઈ ગયુ. એમ કહેનારને ૩૨ સેનાની જીભ આપી, જયારે તેમાં ફાટ પડી છે એવા સમાચાર લાવનારને ૬૪ સાનાની જીભ આપી. લેાકેાને આ રીતથી આશ્ચર્ય થયું. ત્યારે મત્રીએ સમજાવ્યુ કે મારા જીવતાં ફાટ પડયાના સમાચાર લાવ્યા, તેા હુ. અત્યારે તેના સુધારા કરી શકીશ, પણ મારા ગયા પછી આ સમાચાર આવ્યા હોત તા સુધારા કાણુ કરાવતે. આથી. મંદિરના રક્ષણ માટે શીલ્પીઓને પુછતાં તેમને જણાવ્યું કે આવા મોટા પ્રાસાદને ભ્રમભમતી નાખવી જોઈ એ. જો આમાં ભ્રમ નાખવામાં ન આવે તે મંદિરકારક સતાન વગરના રહે, પરપરા વગરને રહે. ત્યારે મ'ત્રી પર’પરાની વાત પડતી મુકીને ભ્રમ પુરાજ્યેા. આથી એ કહેવાનુ` કે આવી રીતે રક્ષણના માટે ઉપાયા કરવા જ પડે. વળી મુસલીમ યુગમાં મદિરાને થયેલાં નુકશાના સુધારીને મંદિરની શાભા રાખવી જ પડે. માટે તે રીતના ડુગા વગેરે કરવા પડે તે શીલ્પને ઢાંકવા માટે નિહ,
12. વળી સવત ૧૫૮૭ના કરમાશાના ૧૬મા ઉદ્ધાર પછી એવા કેવા પ્રસગ આભ્યા હશે કે સં. ૧૬૨૦માં દાદાના દેરાસર ફરતી દેરીએ કરવી પડી. આ ઈતિહાસને વિચારવા બેસીએ તો માનવું જ પડે કે તેવુ' કર્યા સિવાય તેમના છૂટકા જ ન હતા. અત્યારે જ્યારે આચાર્યાંના અભિપ્રાય લઈને તે કામને ખાલ્યુ' ત્યારે નજરે શું દેખાયું છે, તે તે નજરે જોનાર જોઈ શકે તેવુ` છે. આથી આવા એડાળપણાને કાઇ પણ રીતે શણગાર્યા સિવાય છૂટકા હતા જ નહિ.
13. જે જે સ્થાનામાંથી પ્રતિમાજી મહારાજ ઉત્થાપન કરીને તે તે સ્થાનાને સાફ કર્યાં છે. તે તેની ખુબ સુરતતા લાવવા માટે કર્યાં છે, તેમાં કોઈ બેમત નથી જ, પણ ડુંગા ચુના વગેરેના જે થરા ચઢાવેલા છે તે તા રક્ષણ માટે જ ચઢાવેલા છે. નકે તે કલાને ડાખવા માટે. તે કાલે તેમને મળેલા શીલ્પીઓની તે તે બુદ્ધિ અનુસાર તે કર્યું છે, એમાં તેઓની કળા ટાળવાની કે કામને ખરાબ કરવાની બુદ્ધિ હતી જ નહિ, એમ ચાક્કસ માનવું જ પડે,
14. વળી એક વાત કરમશાના ઉદ્ધાર પછી પણ મદિરને શણગારવાની જરૂર પડી જ, જેથી ખંભાતના તેજ પાલ સાનીએ સારામાં સારુ દ્રવ્ય વાપરીને દાદાના દેશસરના શણગાર કર્યા.
15. કરમાશાના ૧, તેજ:પાલ સેનીના ૨ અને શત્રુજયના માટકા વેશ કઢાવીને જાત્રા કર્યાના ૩ શિલાલેખ, એમ ત્રણ શિલાલેખા હતા તે સુધારા કરતાં કાઢીને રતનપોળના દરવાજાની અદરની દ્વિવાલે વત માનમાં ચાઢેલા છે.
(૨૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org