________________
પરિશિષ્ટ ૧
કાંઈક કહેવુ છે
1. વિ. સ. ૨૦૨૬ માં મે' શ્રીગિરિરાજના ૮૫ ફાટા મુનિશ્રીપ્રમાદસાગરને સાથે મેકલીને શે. આ. ક.ની પરમીટ સાથે ફોટોગ્રાફર પાસે લેવરાવ્યા હતા. તે એમને એમ પડયા હતા. મારી પહેલાં એટલે ઈ.સ. ૧૮૬૯માં જેમ્સ અગેન્સે અંગ્રેજીમાં ગિરિરાજના ૪૫ ફાટાપૂર્વક ‘શત્રુંજય' નામની બુક બહાર પાડી હતી. તેની રીપ્રીન્ટ ગુજરાત ગવન મેટે ઈ. સ. ૧૯૭૬માં કરી. વળી કલકત્તાથી ઈંગ્લીસમાં નીકળતા જૈન જનરલ ત્રિમાસિકમાં તે આખું છાપ્યું. અને જેમ્સ અગેન્સને આભાર પણ માન્યા. આ બધું જોતાં મને આ ફેટા પ્રગટ કરવાની ભાવના થઈ. આથી શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન પુતકની ઉત્પત્તિ થઈ.
2. આજથી સે। વર્ષ પૂર્વે જેમ્સ બર્ગન્સને આ ફોટા પાડવામાં કેટલી મહેનત ઉઠાવવી પડી હશે, તે તા કલ્પી શકાય તેવી નથી. તે પુસ્તક લખવા માટે તે સમયે તેમને શ્વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી, તપગચ્છવાળા, ખરતરગચ્છવાળા વગેરે જૈન ધર્માંના કેટલાએ અભ્યાસીઓના પરિચય કરવા પડયા હશે, તેમ તે પુસ્તક પરથી દેખાય છે તેની સાથે તે પુસ્તકના અભ્યાસ કરતાં જણાય છે કે-તે વખતે તેમને ખરતરગચ્છવાળાને સારો પરિચય થયા હશે. આથી તેમના લખાણમાં ખરતરગચ્છ તરફ ઢળતી કેટલીએ વાત આવી છે. જેમ તપગચ્છવાળાએ ખરતગચ્છના કરેલાં સ્થાને નષ્ટ કર્યા. એવું લખવુ પડયુ... છે. ખરેખર જો વિચાર કરવા બેસીએ તે તપગચ્છવાળાએ આવી રીતે ધર્મસ્થાનકા તાડવાને માટે કદીએ ઉદ્યમ કર્યા જ નથી. જેમ્સ અગેન્સ જૈનના પારિભાષિક શબ્દના જ્ઞાનમાં એછા હેાવા છતાં તેમને તે સમજવાને સારો ઉદ્યમ કર્યા છે, તેમ માનવુ જ પડે. તેમના તે ઉદ્યમ પ્રશ'સનીય છે જ.
3. પેાતાને સાહિત્યકાર અને ઈતિહાસવિદ્ (ઐતિહાસિક) માનનાર એક મુનિશ્રી પણ તેમના (જેમ્સ અગેન્સના) લખાણને જાણે મગજમાં ઉતાર્યુ હોય, તેમ તેવી જ વાત તેમના સૌંપાદિત પુસ્તકમાં લખી છે. અને ત્યાં સુધી લખે છે કે ગચ્છના ભેદના લીધે તપગચ્છવાળાએ ખરતગચ્છવાળાના સ્થાપત્યના નાશ કર્યા છે.' જો કે અત્યારે તા તે મુનિ વિદ્યમાન નથી, પણ તેમને લખેલી તે વાત ખરેખર ભુલ ભરેલી છે. તપગચ્છના અનુયાયીઓએ તે રીતે તેાડવાના ઉદ્યમ કર્યાં જ નથી.
(૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org