________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન, ભાગ ૩ આમાં ત્રેપન ડુંગરે કરીને તેના ઉપર પ૩ ચૌમુખજી બીરાજમાન કર્યા છે. તેની બે બાજુનો અમુક ભાગ આમાં દેખાય છે.
ફેટો. નં. ૧૩૧ દાદાની ટ્રકના ઉચા ભાગથી સવાસે માની ટૂક તરફ જતાં તે ટ્રકની શીખર સહિતની કેવી મને હરતા દેખાય છે, તે આમાં નજરે ચઢે છે.
ટો નં. ૧૩૨ –શ્રીનંદીશ્વરની ટ્રકના ઝરૂખામાંથી જતાં મોતીશા શેઠની ટ્રકને આખો નયણું રમ્ય દેખાવ જે દેખાય છે તે આમાં દેખાય છે.
ફેટો નં. ૧૩૩ :--ગિરિરાજની જુદી જુદી પાયગાઓ છે. તેમાંની એક ઘેટીની પાયગા છે. તે પાયગાની તલેટીમાં ગભારે અને મંડપ સહિત મંદિર છે. તેના ગભારામાં આરસ પહાણની સ્તંભ સહિતની છત્રી છે. તેમાં શ્રી આદીશ્વર ભગવાનની ચરણપાદુકા છે, તે આમાં નજરે ચઢે છે.
ફેટો. નં. ૧૩૪ :-પરમ પાવન શ્રી શત્રુંજી નદીના કાંઠા પર નાની દેરી છે. તેમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. આ ફોટામાં દેરી-નંદીને કાંઠે અને નદી દેખાય છે. યાત્રા કરનાર શ્રી શત્રુંજીમાં નહિ ને અત્રે સેવા પૂજા કરી, ચૈત્યવંદન કરી ઉપર ચઢી દાદાની સેવા પૂજા દર્શન કરે છે. (અત્યારે બંધ બંધાતાં આ ભાવનાને ડબાવવી પડે છે. છોડવી પડે છે.)
(૨૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org