________________
ફેટાએને સંક્ષિપ્ત મરિચય
ફેટો નં. ૧૨૨ –શ્રી આદીશ્વર ભગવાનના શાસનના જે શ્રીકષદ યક્ષ તેની આ મૂર્તિ છે. આ યક્ષની મૂર્તિ કરમાશાની ભરાવેલી છે.
ફેટો. નં. ૧૨૩ —આ ભૈરવજીની મૂર્તિ છે. આયુદ્ધો વગેરે સહિતની તે છે.
ફેટો. નં. ૧૨૪ :--જેનુ વાહણ વાઘ છે તે શ્રી વાઘેશ્વર દેવીની આ મૂર્તિ છે. તેને આબેહુબ ચિતાર આમાં દેખાય છે.
ફેટો. નં. ૧૨૫ :--શ્રીચકેશ્વરી માતા. શ્રી આદીશ્વર ભગવાનના શાસનની અધિષ્ઠાયીકા યક્ષીણી શ્રીચકેશ્વરી દેવી આ છે.
ફેટો. નં. ૧૨૬ –હાથી ઓળને નક્ષી વાળો દરવાજો અત્યારે જે નવ બનાવ્યું છે, તેને ઉપરને આ ભાગ છે. આમાં બે બ્રેકેટ, એતરંગ, પેળીયું, વગેરે. નક્ષી કામ આમાં દેખાય છે.
ફેટો. નં. ૧ર૭ :--શ્રીઅષ્ટાપદજીના મંદિરની બાજુમાં આવેલા ટાંકાની બાજુમાં આવેલ આ શ્રીસમેતશિખરજીના મંદિરને એક ભાગ આમાં દેખાય છે, તેમાં વીશ ગોખલામાં વીશ ભગવાન છે, ને નિચે પગલાં છે. ઉપર નાનાં નાનાં શિખરો પણ છે–તેને એક બાજુને દેખાવ આમાં જણાય છે.
ફેટો. નં. ૧૨૮ --સં. ૧૫૮૭માં કરમાશાહે જે ૧૭મો ઉદ્ધાર કરાવ્યો. ત્યારે જે પુંડરીક સ્વામીની મૂર્તિ ભરાવી હતી. તે પુંડરીક સ્વામીજીની આ પ્રતિમા છે. તે મંદિર દાદાની સન્મુખ રત્ન પિળના દરવાજા ઉપર આવેલું છે. તે આ છે. પ્રતિમાજી ઉપર સં. ૧૫૮૭ ને શિલા લેખ છે. પ્રતિમાજી પાછળ નકશીદાર ચાંદિનું પુઠીયું છે. તે બધુ આમાં દેખાય છે.
ફેટો. નં. ૧૨૯ -અમદાવાદના ઉજમબાઈએ એટલે શેઠનાં ફેઈએ આ શ્રી નંદીશ્વર દીપનું મંદિર બંધાવ્યું હતું. તેને આગળનો ભાગ તેરણ થાંભલા પદાર દ્વાર જાળીઓ સહિતને આમાં દેખાય છે.
ફેટો. નં. ૧૩૦ -શ્રીનંદીશ્વર દ્વીપની રચનામાં મધ્યે મેરુને ચાર દિશામાં ૧૩ તેર ડુંગરે, એમ ૧+૧૩*૪= ૧+૫ર ૫૩ ડુંગરે થાય–તે દરેકના માથે ચે. એટલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org