________________
ફાટાઓના સક્ષિપ્ત પરિચય
ફોટા નં. ૯૬ ઃ—છ ગાઉની પ્રદક્ષિણાના કઠિણુ માર્ગથી આગળ જતાં ચિલ્લણુ તળાતડી આવે છે. ત્યાંથી દાદાની ટૂંક વિગેરે કેવાં દેખાય છે તે આમાં દેખાય છે.
ફોટો ન. ૯૭ :—શ્રીઅજિતનાથજી અને શાંતિનાથ ભગવાન ગિરિરાજ ઉપર ચાતુ*સ રહેલા; તેની યાદનાં આ દેરીએ બાંધેલી છે. છ ગાઉની પ્રદક્ષિણામાં ચાલતાં ચાલતાં આગળ જઈ એ ત્યારે આ આવે. તેની ખાજુમાં ચિલ્લણ તળાવડી આવેલી છે. અહીયાં આવતા જતા યાત્રાળુઓ દેખાય છે. યાત્રાળુએ ત્યાં ભાવપૂર્વક ચૈત્યવદન કરે છે. વળી ગિરિરાજના એક ભાગને દેખાવ પણ છે.
ફોટો. ન. ૯૮ :—ચિલ્લણ તળાવડી-ભરત મહારાજા સંઘ લઈને આવ્યા અને અહી' આવતાં પાણી ન મળતાં સંઘ આકુળ વ્યાકુળ થઈ ગયા. આથી ચિલ્લણ મુનિએ પેાતાની લબ્ધિના પ્રતાપે ત્યાં પાણી કાઢયું. પછી સંઘ સ્વસ્થ થયા. આથી આ સ્થાનની યાદગિરિમાં આને ચિલ્લણ તલાવડી કહે છે. અહીયાં યાત્રાળુઓ ગિરિરાજની આરાધના માટે નવ લાગસ વગેરેના કાઉસ્સગ્ગ કરે છે. તે કાઉસ્સગ્ગ કાઈ બેઠા, કાઈ ઊભા અને કોઈ સૂતા કરે છે અને તે પાણીને સ્પર્શ કરે છે. તે દેખાવ અહીયાં છે. તેમ જ જતા આવતા યાત્રાળુએ તથા યાત્રાળુઓનાં પ્રતિબિંબ પાણીમાં પડેલાં દેખાય છે.
:
ફોટો, ન. ૯ :—શાંબ અને પ્રદ્યુમ્નની દેરી-તે બન્ને કૃષ્ણ વાસુદેવના પુત્રો હતા. નેમનાથ ભગવાનના ઉપદેશ સાંભળી સયમ અંગીકાર કર્યું, ક્રમે સાડાઆઠ ક્રેડ મુનિરાજ સાથે ગિરિરાજ ઉપર આવી આરાધના કરી ફાગણ સુદ ૧૩ના દિવસે મેક્ષે ગયા. તે જણાવનાર આ સ્થાન છે. આને ભાડવાના ડુઇંગર કહે છે. યાત્રાળુઓ અહી રૌત્યવદન કરે છે. દેરી અને યાત્રાળુઓ દેખાય છે. ( અહીં સુધી ચઢાણ હોય છે પછી ઉતરવાનું શરૂ થાય છે.)
ફાટા ન’. ૧૦૦ :——ભાડવાના ડુઇંગર ઉપર કેવી રીતે ચઢાય ને ઊતરાય તે અહીં દેખાય છે. અહીથી દાદાના શિખરની ઊંચી ટોચ દેખાય છે.
ફાટા નં. ૧૦૧ :—ભાડવાના ડુંગરનો દેખાવ અને યાત્રાળુએ સાચવીને કેવી રીતે ઊતરે છે તે દેખાય છે.
ફોટો નં. ૧૦૨ –
સિડની દેરી-ભાડવાના ડુંગર ઉતર્યા પછી ડુ'ગરની નજીક દેરી આવે છે. તે ગિરિરાજ પર સિદ્ધ થયાની યાદગીરીમાં છે. આ ચિત્રમાં દેરી દેખાય છે અને યાત્રાળુઓ રૌત્યવંદન કરતા દેખાય છે.
(૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org