SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧૪ ગિરિરાજ ઉપર મેક્ષે ગયેલાનાં ઉપલબ્ધ કેટલાક નામેા શ્રીપુ ડરીક ગણધર પ ક્રોડ સાથે ચૈત્ર સુદ-૧૫, દ્રાવિડ અને વારિખિલજી ૧૦ કરોડ સાથે કારતક સુદ-૧૫, શામ્બ અને પ્રદ્યુમ્ન ૮ કરોડ ૫૦ લાખ સાથે ફાગણ સુદ-૧૩, પાંચ પાંડવો ૨૦ કરોડ સાથે આસા સુદ-૧૫, નિમ અને વિનમિ ર-કરોડ સાથે ફાગણ સુદ-૧૦. ભરતચીની પાટે થયેલા અસંખ્યાત રાજાએ આ ગિરિ ઉપર મેાક્ષે ગયા. નારદજી ૯૧ લાખ સાથે, રામ અને ભરત ૩ કરાડ સાથે, ભરત ૧ હજાર સાથે, સામયશા ૧૩ કરોડ સાથે, વસુદેવની પત્ની ૩૫ હજાર સાથે, શ્રીશાંતિનાથ પ્રભુના ચામાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ સાધુએ મેક્ષે ગયા, સાગરમુનિ ૧ કરોડ સાથે, ભરતમુનિ પ કરોડ સાથે, અજિતસેન ૧૭ કરોડ સાથે, શ્રીઅજિતનાથ પ્રભુના ૧૦ હજાર સાધુ ચૈત્ર પૂર્ણ. માએ, શ્રી શાંતિનાથ ભગવાનના પિરવારના ૧૦ હજાર સાધુ મેક્ષે ગયા, શ્રીસાગરમુનિ ૧ કરોડ સાથે, વૈદભી ૪૪ કરોડ સાથે, આદિત્યયશા ૧ લાખ કરોડ, બાહુબલીના પુત્રા ૧૦૦૮ કરોડ, દામિતારી ૧૪ હજાર સાથે, થાવચાપુત્ર ૧ હજાર સાથે, શુકપરિવ્રાજક ૧ હજાર સાથે, થાવચ્ચા ગણધર ૧ હજાર સાથે, કાલિક ૧ હજાર સાથે, કદમ્બ ગણુધર ૧ કરોડ સાથે, સુભદ્ર મુનિ ૭૦૦ સાથે, સેલકાચા ૫૦૦ સાથે, આ સિવાય ભરતના પુત્ર પ્રા‚િ ચાર પુત્ર સાથે શાંતનુ રાજા, ચંદ્રશેખર રાજા, ઋષભસેન જિન, દેવકીના છ પુત્રા, વસુદેવના પુત્ર જાલિ, મયાલી, ઉવયાલી, સુવ્રત શેઠ, મડકમુનિ, આણુંદઋષિ, સાત નાર, અંધવિષ્ણુ-ધારણ તેના ૧૮ કુમારા વગેરે અનંતા આત્માએ આ શ્રીશત્રુંજયગિરિવર ઉપર મેક્ષે ગયેલા છે, ભૂતકાળમાં કાંકરે કાંકરે અનંત આત્માએ સિદ્ધ થયા છે. ભવિષ્યકાલમાં પણ અનંત આત્માએ માક્ષે જશે. શ્રીઅજિતનાથ અને શ્રીશાંતિનાથ ભગવાને શ્રીસિદ્ગિરિરાજ ઉપર ચામાસું કર્યું હતું. ( ૧૯૮ ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy