________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
ક્રમ ક્ષય હાય જિહાં, હાય સિદ્ધ સુખ કેળ । તે તીર્થેશ્વર પ્રણમીચે, ‘અકક' મન મેળ ૧૦૬ાખમાના (૨૦)
આ ગિરિ ઉપર તેની સેવાના પ્રભાવે કર્મોના ક્ષય થાય છે, અને જૂના કા મેલ પણ ધાવાઈ જાય છે. આ કારણથી અકક’-કમ રહિત કરનાર કહેવાય છે, આવા આ તીરાજને નમા ॥૧૦૬ા
કામિત સવિ પૂરણ હાય, જેનુ દિરસણ પામ ।
તે તીર્થેશ્વર પ્રણમીયે, સકામ મન ઠામ ।।૧૦૭ગામમાના (૨૧)
તે તીર્થેશ્વરના દરશનથી પાતાની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે, તેવા આ તીર્થનું સકામદાયક એવું પણ નામ છે, તે તીનુ... હમેશા સ્મરણ કરેા ૫૧૦ા
Jain Educationa International
ઈત્યાદિક એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર |
જે સમર્યા પાતક હરે, આતમ શિત અનુસાર ।।૧૦૮ાખમા૦ના (૨૧)
ઉપર જણાવેલી રીતે આ તીર્થના ગુણુ નિષ્પન્ન એકવીશ નામ વડે અને મહિમા વડે ૧૦૮ સ્તુતિ કરવાથી અને એનું સ્મરણ કરવાથી પાપ નાશ પામે છે, તેમજ આત્મઅળ પ્રગટ થાય છે, આવા પ્રભાવશાળી ગિરિરાજને હર હમેશ નમન થાવ ।।૧૦૮૫
કળશ
ઈમ તીનાયક સ્તવન લાયક, સભ્રુણ્યા શ્રીસિગિરિ; અઠ્ઠોત્તર સય ગાહ સ્તવને, પ્રેમ ભક્ત મનધરી ।
શ્રીકલ્યાણસાગર સૂરિ શિષ્ય, શુભ જગીશે સુખ કરી; પુણ્ય મહાય સકલ મંગલ, વેલી સુજશે જયસરી
આવી રીતે તીર્થાંમાં અગ્રેસર, સ્તવન કરવાને ચેાગ્ય, એવા શ્રીસિદ્ધગિરિરાજની ૧૦૮ ગાથા વડે અંતરમાં પ્રેમ અને ભક્તિને લાવીને રચના કરી. જગતમાં સુખકારી એવા શ્રીકલ્યાણસાગરસૂરિજીના શિષ્ય જયશ્રીના લાંછનવાળા એવા મેં ‘ગુજશિવજયં' પુણ્યના મહાય માટે, સકલ મંગલ થાય તે માટે, આ મનેાહર કડીબદ્ધ રચના કરી. આથી આની આરાધના કરનાર ભવ્ય જીવાનુ અને મારુ કલ્યાણ થાવ. ॥૧॥
શ. ૪
(૧૮૫)
mu
For Personal and Private Use Only
www.jainelibrary.org