SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દન મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેથી જાયે દૂર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, ‘વિમલાચલ' સુખ પૂર નિાખમાબા (૪) આત્માને લાગેલા કના યેાગે દ્રવ્ય ભાવમલ આત્મામાં એકઠા થયેલા છે, એ મલ જેહના ધ્યાનના પ્રતાપે સુખપૂર્વક દૂર થાય છે, અને આત્મા વિમલ-નિમલ બને છે. એવા આ ‘વિમલાચલ’ ગિરિવરને ભાવથી નમસ્કાર કરે. ા૯૦ના સુરવરા મહુ જે ગિરે, નિવસે નિરમલ ઠાણુ | તે તીર્થેશ્વર પ્રણમીયે, ‘સુરગિરિ’ નામ પ્રમાણુ તા૧ાખમાળા (૫) જે ગિરિને નિલ પવિત્ર સ્થાન જાણીને ઘણા ઈન્દ્રો નિવાસ સ્થાન કરે છે, અને આથી જે ગિરિને ‘સુરગિરિ' એવા નામથી સંબોધાય છે, તેવા આ તીરાજને નમન કરીએ ૫૯૧ પરવત સહુ માંહે વડા, ‘મહાગિરિ’ તેણે કહે ત ા તે તીર્થેશ્વર પ્રણમીયે, દરશન લહે પુણ્યવંત ા૨ાખમાળા (૬) જે ગિરિ પ°તામાં મહિમાની દૃષ્ટિએ મહાત્ છે. આથી મહાગિરિ કહેવાય છે. વળી પુણ્યવત પ્રાણી જેના દર્શનને પામે છે. આથી તેવા આ તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરા ।। Jain Educationa International પુણ્ય અનલ જેહથી, થાયે પાપ વિનાશ । તે તીર્થેશ્વર પ્રણમીયે, નામ ભલું ‘પુણ્યરાશ’ uશાખમાળા (૭) જેના પ્રભાવથી અને સંગથી અનગલ પુણ્ય થાય છે, અને પાપ નાશ પામે છે. જેથી જેને ‘પુણ્યરાશ' નામ મળ્યુ છે, તેવા આ તીર્થરાજને પ્રેમથી નમસ્કાર કરશે. ૫૯૩ના લક્ષ્મી દેવીએ કર્યા, કુંડ મલ નિવાસ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પદ્મનામ સુવાસ ૯૪ાખમાના (૮) આ ગિરિરાજના કુંડમાં કમલ પર લક્ષ્મીદેવી નિવાસસ્થાન કરે છે. તેથી આ ગિરિ પદ્મનાભથી પ્રસિદ્ધ છે. આવા પ્રસિદ્ધ એવા આ ગિરિરાજને નમસ્કાર કરો. ૫૯૪ા સવિ ગિરિમાં સુરપતિ સમા, પાતક પક વિલાત । તે તીર્થેશ્વર પ્રણમીયે, પર્વત ‘ઇન્દ્ર’ વિખ્યાત શા૫ાખમાબા (૯) (૧૮૨) For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy