________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
નમિ નેમિ જિન અતરે H અજિત શાંતિ સ્તવ કીધ ! તે તીથેશ્વર પ્રણમીયે, નહિંષણ પ્રસિદ્ધ ૫૮૧૫ખમાંના
જીહાં એવીશમા નમિનાથ ને આવીશમા નેમિનાથ ભગવાનના અંતરે નદ્વિષેણુ ઋષિએ શ્રીઅજિતશાંતસ્તવ કર્યું તે પ્રસિદ્ધ છે. આવા આ તીથરાજને ભાવથી પ્રણામ કરીએ ૫૮૧૫
ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કાઈ લાખ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, જ્ઞાન અમૃતરસ ચાખ ॥૮॥ખમાના
જે તીર્થરાજમાં ગણધરા, મુનિએ, ઉપાધ્યાયેા વગેરે લાખાએ જ્ઞાન અમૃત રસને ચાખ્યા છે, એવા આ તીરાજને હું ભાગ્યશાળીએ ! ભાવથી આરાધા ।૮।
નિત્ય ઘટા ટકારવે,રણે અલરી નાદ –
તે તીર્થેશ્વર પ્રણમીયે, દુંદુભિ માદલ વાદ ૫૮ાખમાંના
જેના પર હમેશાં ઘટારવ, અલ્લરીનાદ, દુંદુભિનાદ, માઈલનાદ રણઝણે છે, તેવા આ તીર્થેશ્વરને હંમેશાં પ્રણામ કરેા ૫૮૩૫
Jain Educationa International
જેણે ગિરિ ભરત નરેસરે, કીધે! પ્રથમ ઉદ્ધાર !
તે તીથેશ્વર પ્રણમીયે, મણિમય મૂતિ સાર ૫૮૪ાાખમાતા
(અઢાર કાડાકોડી સાગરોપમના સમય પછી) આ ગિરિ પર શ્રીભરતચક્રવતી એ પહેલે ઉદ્ધાર કરાવ્યા, મર્દિશ બધાવ્યા અને શ્રીઆદીશ્વર ભગવાનની મણિમય મૂર્તિને સ્થાપન કરી, આવા આ ગિરિરાજને હુ ંમેશ વંદન હૈ। ૫૮૪ા
ચૌમુખ ચગતિ દુઃખ હરે, સાવનમય સુવિહાર !
તે તીર્થેશ્વર પ્રણમીયે, અક્ષય સુખ દાતાર ।।૮ાખમાના
H શ્રી અજિતનાથની શાંતિનાથની દેરી ભાવસારની ટૂંક તરફથી નીચે ઉતરતાં આવેલી છે. વળી છ ગાઉની પ્રદક્ષિણામાં જઈએ ત્યારે ચિલ્લણ તલાવડી પર પણ શ્રીઅજિતશાંતિનાથની દેરી આવેલી છે, આને માટે એક દંત કથા એવી છે કે—જે આ દેરીઓ સામસમી હતી, તેથી નર્દિષેણુ ઋષિએ અજીત શાંતિ સ્તવન કર્યું, જેથી દેવ માયાથી તે એક ખીન્નની ભાજીમાં થઈ–એક લાઈનમાં થઈ ગઈ.
( ૧૮૦ )
For Personal and Private Use Only
www.jainelibrary.org