SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા વિદ્યાધર જક્ષ મિલે બહું, વિચરે ગિરિવર શૃંગ । તે તીર્થેશ્વર પ્રણમીચે, ચઢતે નવરસ રંગ ૫૭૬ાખમાંના વિદ્યાધરા, જક્ષા ટોળે મળીને વધતા નવરસ રંગ સાથે, આ ગિરિવરના શૃગા પર લાભ જાણીને ફરે છે, તેવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ. lou માલતી મેાગર કેતકી, પરિમલ માહે ભૃંગ । તે તીર્થેશ્વર પ્રભુમીયે, પૂજે ભવિ જિન અંગ શાળાખમાંના હે ભવ્ય પ્રાણીઓ આ તી પર શ્રીઋષભદેવ પ્રભુને જેની વાસથી ભ્રમો તેમાં માહે છે તેવા માલતી, મેાગરા, અને કેતકીના ફૂલા વડે પૂજા કરે છે, આવા તીથેશ્વરને નમન કરીએ બ્રા અજિત જિનેશ્વર જિહાં રહ્યા, ચામાસુ ગુણુ ગેહ । તે તીર્થેશ્વર પ્રણમીયે, આણી અવિહડ નેહ ।।૭૮ાાખમાંના આ અવસર્પિણી કાળના બીજા શ્રીઅજિતનાથ ભગવાને અતિમનેાહર એવા આ ગિરિ પર ચાતુર્માસિક નિવાસ કર્યાં. તેથી અંતરમાં અવિહડ સ્નેહ લાવીને આ ગિરિરાજને નમસ્કાર કરીએ ૧૭૮ાા Jain Educationa International શાંતિ જિનેશ્વર સાલમા, સાળ કષાય કરી અંત । તે તીર્થેશ્વર પ્રણમીયે, ચાતુર્માસ રહેત ાજ઼ાખમાંના આ અવસર્પિણી કાળના સેાળમા શ્રીશાંતિનાથ ભગવાન અનંતાનુબધી આદિ ચારના, ક્રોધાદિ ચાર, ચાર એમ સાળ કષાયના અંત કરીને કેવળજ્ઞાન પામીને આ ગિરિપર ચાતુર્માસ રહ્યા હતા, આવા આ તીર્થેશ્વરને ભાવથી નમન કરીએ ાણ્ણા નેમિ વિના જિનવર સવે, આવ્યા છે જિષ્ણુ ઠામ । તે તીર્થેશ્વર પ્રણમીયે, શુદ્ધ કરે પરિણામ ૫૮૦નાખમાંના આ અવસર્પિણી કાળના ચાવીસે તીર્થંકરામાં બાવીસમા શ્રીનેમિનાથ ભગવાન સિવાય બધાએ આ તીથે લાભ જાણીને આવ્યા છે, તેવું આ તીર્થ આત્મ પરિણામની શુદ્ધિને કરે છે. તેવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૫૮ના ( ૧૭૯ ) For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy