________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
શ્રીઆદીશ્વર ભગવાનના ગણધર શ્રીપુ...ડરીકસ્વામી કને નાશ કરીને પાંચ કાડી મુનિની સાથે કેવલજ્ઞાન પામીને આ તીર્થ ઉપર માક્ષે ગયા, આવા આ તીર્થેશ્વરને તમે નમન કરે ૫૪ના
મુનિવર કડી દસ સહિત, દ્રાવિડ અને વારિખિલ્લ 1 તે તીર્થેશ્વર પ્રભુમીયે, ચઢિયા શિવની નિ:શ્રેણ ૫૪૮નાખમાંના
( શ્રીઋષભદેવ ભગવાનના પૌત્રા,) દ્રાવિડ અને વારિખિલ્લ રાજ્ય માટે લડવા પણ (તાપસના ઉપદેશથી ઠંડા પડીને તાપસ થયા. પછી યાત્રાએ જતાં મુનિના મુખથી) ગિરિરાજના મહિમાને સાંભળી દસકોડી સાથે ગિરિરાજ પર આવ્યા અને ગિરિરાજના ધ્યાનમાં લીન થઈ અનશન કરી માથે ગયા. આવા આ તીર્થેશ્વરને નમન કરો !૪૮૫ નમિ વિનમિ વિદ્યાધરા, ઢોય કાડી મુનિ સાથ ।
તે તીર્થેશ્વર પ્રણમીચે, પામ્યા શિવપુર આથ ૫૪ાખમાળા
(શ્રીઋષભદેવ ભગવંતે દીક્ષા લીધી ત્યારે તેમના પુત્ર કચ્છ મહાકચ્છના પુત્ર નમિ વિનમિને રાજ્ય આપવાનું હતું, પણ નમિ અને વિનમિ બહાર ગયેલા તેથી તેમનું રાજ્ય ભરતરાજાને ભળાવ્યું હતું. તેઓ પાછા આવ્યા ત્યારે ભરતરાજા રાજ્ય આપવા તૈયાર થયા પણ તેમણે કહ્યુ કે અમે તે ભગવાન પાસેથી રાજ્ય લઈશું', આથી મુનિ થયેલા ઋષભદેવ ભગવાન જ્યાં સ્થિરતા કરે ત્યાં જમીન સાફ કરે, પાણી છાંટે, ફૂલ નાંખે અને તલવાર લઈને અન્ને બાજુ પહેરેગીર પેઠે પહેરી ભરતા ઊભા રહે અને ‘રાજ્ય આપનાર થાવ ' એમ કહેતા સેવા કરતા ઊભા રહે. તેથી ત્યાં આવેલા ઇન્દ્રે તેમને વૈતાઢચની ઉત્તર, દક્ષિણ શ્રેણીનું રાજ્ય આપ્યું. અંતે તેમણે દીક્ષા લીધી.) તે નિમ વિનમિ ગિરિરાજ પર આવીને એ કોડી સાથે અનશન અંગીકાર કરી માક્ષલક્ષ્મીને પામ્યા, આવા પ્રભાવવાળા આ તીરાજને હરહમેશ ભક્તિપૂર્ણ નમન કરો
જ્યા
Jain Educationa International
ઋષભ વશીય નૃપતિ ઘણા, ઋણુ ગિરિ પહેાતા માક્ષ ।
તે તીર્થેશ્વર પ્રણમીચે, ટાલે ઘાતિક દ્દોષ ૫સનાખમાંના
આવી રીતે શ્રીઋષભદેવ ભગવાનના વ‘શના ઘણાએ રાજાએ આ ગિરિપર આરાધના કરીને ઘાતિ કના દોષાના ક્ષય કરીને માક્ષે ગયા છે. આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ાપના
રામ ભરત બિહું બાંધવા, ત્રણ કોડી મુનિ ચુત ।
તે તીર્થેશ્વર પ્રણમીયે,ણિગિરિ શિવ સપત ।।પાાખમાળા
(૧૭૩)
For Personal and Private Use Only
www.jainelibrary.org