________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા તન, મન, ધન, સુત, વલ્લભા, સ્વર્ગાદિક સુખભગ | જે વર છે તે સંપજે, શિવરમણી સંગ ૩૬ વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ખટ માસ ! તેજ અપૂર્વ વિસ્તરે, પૂગે સઘલી આસ ૩છા ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ ! ઉત્કૃષ્ટા પરિણામથી, અંતર મુહૂર્ત સાચ ૩૮ “સર્વકામદાયક નમે, નામ કરી ઓળખાણ
શ્રીગુભવીરવિજય પ્રભુ, નમતાં કોડ કલ્યાણ ૩૯લા સિદ્ધા-૨૧ ૨૧ મા ખમાસમણમાંaછેલ્લા ૨૧ મા નામના મહિમાનું વર્ણન કરતાં કવિરાજ ભવ્ય પ્રાણીને જણાવે છે કે – હે ભાગ્યશાળી ! શરીરના સુખની ઈચ્છા હોય, મનના સુખની ઈચ્છા હોય, ધન–પૈસાની ઈચ્છા હોય, સુત-પુત્રની ઈચ્છા હોય, વલ્લભા–પત્નીની ઈરછા હોય, સ્વર્ગાદિક સુખની ઈચ્છા હોય, સર્વસુખની ઈચ્છા હોય, સાંસારિક ભેગ સુખની ઈચ્છા હોય, અરે? એટલું જ નહિ પણ જે જે તારી ઈચ્છા હોય, તે તે તમામ આ ગિરિની સેવનાથી મળે છે, આના પ્રતાપે શિવરૂપી રમણને પણ સંયેગ મળે છે, ૩૬ાા આવા વિમલાચલ પરમેષ્ઠીનું, જે ષડૂમાસ એક સરખું ધ્યાન કરે તે અપૂર્વ તેજ વિસ્તારે એટલું જ નહિ પણ પિતાની બધી આશાઓ પરિપૂર્ણ થાય છે ૩ળા જે એમ કહેવામાં આવે છે કે –ત્રીજા ભવે મોક્ષે જાય તે વાત તે સાચી જ, પણ જે તેવા કેઈ અપૂર્વ પરિણામની ધારાએ ચઢી જાય તે અંતર મુહૂર્ત કાચી બે ઘડી અડતાલીસ મિનિટની અંદર પણ મોક્ષે જાય ૩૮ આથી આ તીર્થની “સર્વકામદાયક એવા નામથી ઓળખાણ કરાવી, અને તેને નમન આદિ કરવા વડે કોડે કલ્યાણ થાય; એમ પ્રભુ વીર જણાવે છે, (તે જણાવવા વડે કર્તા પિતાનું નામ વીરવિજય એવું પણ જણાવે છે, તેમણે પિતાના નામની પૂર્વે શુભ એવો પણ શબ્દ જોડવાની પદ્ધતિ રાખી છે.)
આ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજની આરાધના કરવા માટે તેનાં ગુણ પૂર્વક એકવીશ નામ લઈને કાયાને કષ્ટ આપનારાં એવાં આ એકવીશ ખમાસમણ બતાવ્યાં છે. ૧૩લા ખમા ૦૨૧
| શુભ ભવતુ છે
શ. ૨૨
(૧૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org