SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, ગ્રહી મુનિર્લિંગ અનત; આગે અનતા સિદ્ધશે, પૂર્જા ભવી ભગવત; ખમા૦ ૭ શત્રુજય ગિરિ મંડણેા, મરૂદેવાના નઇં; યુગલા ધમ નિવારણા, નમા યુગાદિ જિષ્ણું; ખમા૦ ૮ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભાગ; વળી વળી એ ગિરિ વક્રતા, શિવરમણી સયાગ; ખમા૦ ૯ દાદાના ગભારામાં રહેલાં અન્ય પ્રતિમાજીનાં તેમજ મ`ડપમાં રહેલા મહાવીર ભગવાન વગેરે બધીએ પ્રતિમાજીનાં દર્શન કરીને આપણા ડાખા હાથ તરફના દરવાજેથી બહાર નીકળીએ છીએ. 。。。 દાદાની યાત્રા કરનાર ત્રણ પ્રદક્ષિણા દે છે, તે આ પ્રમાણે પહેલી પ્રદક્ષિણા અહીથી પહેલી પ્રદક્ષિણા શરૂ થાય છે. મહાર નીકળતાં સામે સહસ્રકૂટ આવે છે, સહસ્રની રચના આમાં ૧૦૨૪ શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ છે, તે આ પ્રમાણે ૨૪૦ પાંચ ભરતક્ષેત્રે અને પાંચ એરવતક્ષેત્રો એટલે દશ ક્ષેત્રે, તેની વર્તમાનકાળની ચાવીસી એટલે ૨૪૦, Jain Educationa International ૨૪૦ ૨૪૦ ૧૨૦ ૧૬૦ २० ४ આથી આ રચનામાં ચારે દિશામાં તે રીતે ગોઠવણી કરીને ૧૦૨૪ પ્રતિમાજી મહારાજ ગેાઠવેલાં છે. તેવી જ રીતે તે દેશ ક્ષેત્રોના ભૂતકાળની ચાવીસીએ એટલે ૨૪૦. તેવી જ રીતે તે દશ ક્ષેત્રોની ભાવી કાળની ચાવીસીએ એટલે ૨૪૦. ચાવીસે તીર્થંકર ભગવંતના પાંચ પાંચ કલ્યાણકા એટલે ૧૨૦. પાંચ મહાવિદેહ ક્ષેત્રના ઉત્કૃષ્ટ કાળના તીથ કરો ૩૨૪૫=૧૬૦. પાંચ મહાવિદેહ ક્ષેત્રના જઘન્ય કાલે વિદ્યમાન ૪૪૫=૨૦, શાશ્વતાજિન એમ. ૧૦૨૪ કુલ્લે પ્રતિમાજી મહારાજ થાય, સ. ૧૭૧૮ માં ઉગ્રસેનપુરના રહેવાસી વમાન શાહે આ સહસ્રકૂટ મંદિર બનાવ્યું છે. તેના શિલાલેખ સહસ્રકૂટના આગળના એ સ્થભ પર કડારેલ છે. (૧૨૬) For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy