________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
પહેલી પ્રદક્ષિણામાં સહસ્રકૂટથી આગળ ચાલતાં દાદાના દહેરાસરને ફરતી પ્રદક્ષિણા દેવાની હાય છે. (દાદાના દહેરાસરને ફરતાં ત્રણ બાજુએ જુદી જુદી દેરીએ હતી. જેમાં વિ. સં. ૧૬૨૦ના શિલાલેખા હતા. વળી તે પૂર્વેના બીજા લેખા હતા. સં. ૨૦૨૦ પછીથી તે દેરીઓ વગેરે કાઢી નાખેલ છે. તે વખતે રતનપાળમાંથી જુદી જુદી જગ્યા ઉપરથી લગભગ ૫૦૦ પ્રતિમાજીએ ઉત્થાપન કર્યાં છે. તેમ તે સ્થાનેા પણ કાઢી નાખ્યાં છે. આ બધું કાઢી નાખી તે શિખરનાં અંગે વગેરે ખુલ્લાં કર્યાં છે.)
પ્રદક્ષિણામાં આગળ ચાલતાં રાયણ પગલાંની દેરીની નજીકમાં ખીજા પગલાંએ વગેરેનાં પણ દર્શન થાય છે. આજે પગલાંએ છે તેના ચેાતરાની દીવાલમાં સપના અને મારના એમ એ ગેાખલા રાયણપગલાં નજીક છે. તેનાં દૃષ્ટાન્તા આ ગ્રન્થમાં પૂર્વે આપેલ છે.
રાયણપગલાંની દેરીમાં શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાં છે. આ પગલાંની પ્રતિષ્ઠા સ. ૧૫૮૭માં કરમાશાના ઉદ્ધારમાં થઈ છે. આ દેરી આરસપહાણની છે. દેરીની અંદર દીવાલે અમદાવાદના શેઠ દલપતભાઈ ભગુભાઈ એ કરાવેલ શ્રીસમ્મેતશિખરજીના સુશેભિત પટ છે. ત્યાં દન કરી આગળ ચાલતાં ૧૪૫ર ગણધર પગલાંનું દેરાસર આવે છે. ગણધરનાં પગલાં
૧ ઋષભદેવ ૨ અજિતનાથ.
૩ સભવનાથ
૪ અભિન‘દ્ઘનસ્વામી
૫ સુમતિનાથ.
૬ પદ્મપ્રભુ
૭ સુપાર્શ્વનાથ ૮ ચંદ્રપ્રભુ ૯ સુવિધિનાથ ૧૦ શીતલનાથ ૧૧ શ્રેયાંસનાથ
૧૨ વાસુપૂજ્યસ્વામી
Jain Educationa International
તીર્થંકરો અને ગણધરા
૮૪ ૧.
૯૫ ૧.
૧૦૨ ૧.
૧૧૬ ૫.
૧૦૦ ૧.
૧૦૭ ૧.
૯૫ ૧.
૯૩ ૧.
૮૮ ૧.
૮૧ ૧.
૭૬ ૧.
૬૬ ગ.
૧૪૫૨
(૧૨૭)
૧૩ વિમલનાથ
૧૪ અન તનાથ
૧૫ ધર્મનાથ
૧૬ શાંતિનાથ
૧૭ કુંથુનાથ
૧૮ અરનાથ
૧૯ મલ્લીનાથ
૨૦ મુનિસુવ્રત સ્વામી
૨૧ નિમનાથ.
૨૨ નેમિનાથ.
૨૩ પાર્શ્વનાથ
૨૪ મહાવીરસ્વામી
For Personal and Private Use Only
૫૭ ૧.
૫૦ ગ્
૪૩ ૧.
૩૬ ગ.
૩૫ ૭.
૩૩ ૧.
૨૮ ૨.
૧૮ ૧.
૧૧ ગ.
૧૭ ૧.
૧૦ ૨.
.૧૧ ૨.
www.jainelibrary.org