________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
ઉરવશી રૂડી અપછાને, રામા છે મન રંગ; પાયે નેપૂર રણઝણે કાંઈ કરતી નાટારંભ. માતા. મજા તુહી બ્રહ્મા તુંહી વિધાતા, તુંહી જગતારણહાર; તુજ સરીખે નહિ દેવ જગતમાં, અરબડીઆ આધાર. માતા. આપા તુહી બ્રાતા તુહી ત્રાતા, તુંહી જગતને દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા. દા શ્રીસિદ્ધાચલ તીરથ કેરે, રાજા ઇષભ નિણંદ કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળે ભવ ભય ફંદ. માતા. શાળા
થાય આદિ જિનવર રાયા, જાસ સેવન કાયા, મરૂદેવી માયા, ધારી લંછન પાયા; જગત સ્થિતિ નીપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ રાયા, મિક્ષ નગરે સિધાયા. ૧
નવ ખમાસમણ અકેકું ડગલું ભરે, શત્રુંજય સમે જેહ; કષભ કહે ભવ કોડના, કર્મ અપાવે તેહ છે ખમા૧ શત્રુંજય સામે તીરથ નહિ. ઋષભ સમ નહિ દેવ; ગૌતમ સરખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ છે ખમા૦ ૨ સિદ્ધાચલ સમરૂં સદા, સેરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર ખમા ૩ સેરઠ દેશમાં સંચર્યો, ન ચઢયો ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ, એને એળે ગયે અવતાર ખમા. ૪ શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુકેશ દેવ યુગાદિ પૂજીએ, આણી મને સંતોષ; ખમા ! જગમાં તીરથ દેવડા, શત્રુજ્ય ગિરનાર; એક ગઢ ગઢષભ સાસર્યા, એક ગઢ નેમ કુમાર; ખમા ૬
(૧૨૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org