________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દન
ડાબે હાથે ર–તેના સામે જમણા હાથે મેટો શિલાલેખ છે તે તેજપાલ સેાનીના કરાવેલા સુધારાના છે તે ખાજુમાં ૩-તે અકખરશાહે શત્રુ ંજયના કર માફ કર્યાં ને સાધુએ જાત્રા કરી તે જણાવનારા છે. એમ અત્યારે ત્યાં ત્રણ શિલાલેખ વિદ્યમાન છે. (આના સ્થળા હવે બદલાયાં છે.)
દાદાના દેશન
ગામમાંથી ચાલતાં જયતલાટીએ ગિરિરાજની સ્પના કરી ચૈત્યવંદન કર્યું", ગિરિરાજ ચઢવા માંડયા. ક્રમે રામપાળે આવ્યા. ત્યાંથી વાઘણપાળે આવ્યા. વિમલવસહીમાં શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન કર્યું”. હાથીપાળે આવ્યા. રતનપોળમાં પ્રવેશ કર્યો અને હવે જણાવી ગયા તેમ દાદાના દરબારે આવ્યા.
ચમત્કારી દાદાના દન કરતાં ઉંચુ' નાચી ઊઠે છે. સતાપ ભૂલી જવાય છે અને ભાવના ખળવાન બને છે, એટલું જ નહિ પણ દિલડું' એવુ` તા ચેટે કે ત્યાંથી ખસવાનુ મન પશુ ન થાય. દાદાના દર્શને સ્તુતિ કરે ચૈત્યવંદન કરે, નવ લાગસ્સના કાઉસ્સગ્ગ કરે, નવ ખમાસમણુ કે, તે
આ
પ્રમાણેઃ
Jain Educationa International
ચૈત્યવંદન શ્રીઆદિજિનેશ્વરનું ચૈત્યવંદન, આદિદેવ અલવેસરૂ, વિનિતાના રાય; નાભિરાય કુલમંડણા, મરૂદેવા માય ॥ ધનુષ્ય પાંચશે દેહડી, પ્રભુજી પરમ ચાલ; ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ ॥ વૃષ લંછન જિન વૃષધરૂએ, ઉત્તમ ગુણુ મણિ ખાણુ; તસ પદ્મ પદ્મ સેવનથકી, લડીએ અવિચલ ઠાણું ||
૩
સ્તવન
૨
માતા સરૂદેવીના નંદ, દેખી તારી મૂરતિ મારૂ મન લેાભાણુ જી, મારૂ દિલ લેાભાણુ જી, દેખી. ૫૧ા
કાનાગર કરૂણાસાગર, કાયા કંચનવાન; ધારી લછન પાઉલે કાંઇ, ધનુષ્ય પાંચસે માન. માતા, ઘરા
ત્રિગડે એસી ધમ કહ્યું'તાં, સુણે પદા ખાર; જોજનગામિની વાણી મીઠી, વરસ ́તી જલધાર માતા, પા
(૧૨૪)
For Personal and Private Use Only
www.jainelibrary.org