________________
પુરાવચન
પ્રયાસ છે, તેા ખીજી તરફ ધામિઁક, ઐતિહાસિક અને સ્થાપત્યકીય એમ પરસ્પરને સ્પતી ખાખતા અંગે સ્પષ્ટતા કરી જનસામાન્યની ઇતિહાસ અભિરુચિ વધે એવેા આશય પણ નિહીત છે.
પરિશિષ્ટ ખીજુ સંશાધન દ્રષ્ટિને પોષક છે. આ પરિશિષ્ટમાં શત્રુંજય અંગે ઉપલબ્ધ સ સાહિત્યની સૂચિ આપી છે, જેમાં જૂનામાં જૂના ગ્રંથ વિ. સ. ૪૭૭ના ધનેશ્વરસૂરિ રચિત શત્રુજય માહાત્મ્ય”ના છે, તે અંતિમ ગ્રંથ વિ. સ. ૨૦૨૫ ના મુનિશ્રી સુમિત્રવિજયજીને ‘સિદ્ધગિરિ તથા શાસ્ત્રાજ્ઞાને સ્પષ્ટ કરનારી પ્રશ્નાવલિ, ભા. ૧-૨' છે. અહીં કુલ એકતાલીસ ગ્રંથેાની સૂચિ છે.
પ્રસ્તુત ગ્રંથના ભાગ ચાર પુરાવસ્તુ અને ઇતિહાસની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે, કેમ કે અહીં શત્રુંજય ઉપરનાં શિ અને મૂર્તિઓ ઉપર ઉત્કીણુ એવા ૫૮૬ અભિલેખાના પાઠ આપ્યા છે. છેલ્લે પૂતિ ૧માં વિ. સં. ૨૦૩૨માં ગિરિરાજ ઉપર નવી ટૂંકની રચના થઈ ત્યારે તેની પ્રતિષ્ઠા સમયના લેખના સ’પૂર્ણ પાઠ આપ્યા છે, પૂર્તિ ૨માં એક જૂની મહાતી પૂર્તિ લેખ પણ આપ્યા છે. આ બધા લેખામાં સૌથી જૂનામાં જૂના લેખ વિક્રમ સંવત ૧૧૯૦ ના છે અને નવી ટૂંકની સ્થાપના પૂર્વેના છેલ્લામાં છેલ્લા લેખ વિ. સં. ૧૯૪૦ના છે. આમ ઇશુની બારમી સીથી આરંભી લગભગ પ્રત્યેક સદીના ઠીક ઠીક સંખ્યાના લેખા અહી' સંગૃહીત છે. આ બધા અભિલેખા કાં તેા સંસ્કૃતમાં, કાં તે જૂની ગુજરાતીમાં, કાં તે સસ્કૃત-ગુજરાતી મિશ્ર ભાષાના છે. મોટાભાગે બધા અભિલેખા ધાર્મિ ક સ્વરૂપના છે, પર`તુ થોડાક ઐતિહાસિક લેખાય છે, જેમાં વિ. સ’. ૧૨૮૮ના વસ્તુપાલ-તેજપાલના એ લેખા ધ્યાના ગણાય. આ બધા લેખાના પાઠ લેખકે સ્વયમ્ ઉતાર્યાં છે, જે એમની સશોધન પ્રત્યેની રુચિને છતી કરે છે. બીજા ભાગની જેમ જ ચેાથેા ભાગ ઇતિહાસ-પુરાતત્ત્વની દ્રષ્ટિએ ખૂબ જ નોંધપાત્ર બન્યા છે.
આમ સમગ્રતયા, લેખકનો પરિશ્રમ, વિષયની સૂઝ, અદ્યતન સામગ્રીને સામેલ કરવાના દ્રષ્ટિકોણ, પ્રત્યક્ષ પ્રમાણુને લેખકને આગ્રહ તથા પ્રથમ આવૃત્તિમાં રહી ગયેલી કેટલીક ત્રુટિઓને સમારી લેવાના સક્રિય પ્રયાસ પ્રસ્તુત ગ્રંથને સમૃદ્ધ બનાવે છે તથા આ અંગેના સાહિત્યમાં મૂલ્યવાન ઉમેરે કરે છે. અંગ્રેજીમાં આ ગ્રંથની સક્ષિપ્ત આવૃત્તિ પ્રસિદ્ધ થઈ રહી છે, તે પણ આવકાર્ય પગલુ છે.
(૪)
જૈન પરંપરા મુજબ આ પર્વત ઉપર અનેક તીથંકરા, ચક્રવતી એ, વિદ્યાધરે અને ખ્યાત રાજાએ પાદાર્પણ કરી ગયા છે. તેથી પશ્ચિમ ભારતનું આ સહુથી મહત્ત્વનુ જૈનતી છે, જેના ઉપર નવ ટૂંક છે. પ્રત્યેક ટૂંક આગવી દિવાલથી રક્ષિત છે. બધાં મળીને આશરે એક હજાર દેવાલયે અહીં છે અને બધી મળીને આશરે અગિયાર હજાર પ્રતિમાએ એમાં પ્રતિષ્ઠિત છે. પિરણામે પાસે પાસે આવેલાં સંખ્યાબંધ દેવાલયાને કારણે આ પત મદિરનગર બન્યા
Jain Educationa International
VIII
For Personal and Private Use Only
www.jainelibrary.org