________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
અને તે પર ટેકવેલ પદ્મશિલાયુક્ત, સુંદર છત સાથેના રંગમંડપ જોવા મળે છે. રગમડપ પછી ગૂઢમ`ડપ અને તે પછી મૂળ પ્રાસાદ આવે છે. જેમાં મૂળ આદિનાથ ભગવાન પ્રતિષ્ઠિત હતા એ આવું પ્રાચીન તીર્થં માલાએ એલે છે. ગૂઢમ`ડપના દ્વારાની અડખેપડખે સુંદર જાળીની કારણીવાળાં ગોખલાએ કાઢેલા છે. ગૂઢ મડપના ઉત્તર દક્ષિણ પડખાનું, * જુદીજુદી કારણીયુક્ત વિતાનાથી દેવકુલિકાઓ સાથે સ`ધાન કરી લીધું છે. પાછળના ભાગમાં ત્રણ ગઢવાળેા મનહર મેરુ છે. આજુબાજુ મેાટી દેરીઓ છે. તેમાં તીથમાળાઓના કથન અનુસાર પાર્શ્વનાથ ને નેમિનાથ બિરાજમાન હતા. ખન્ને દેરીઓની સાંધતી છતામાં • નાગપાસ · * રાસલીલા’ વગેરે છે. ર’ગમંડપના ત્રણ ઘુમટામાં અનેક પ્રકારનું કાતરકામ, પંચ કલ્યાણુકા વગેરે વગેરે વિવિધ વસ્તુએ લીધી છે. ઝૂલતી દેવીઓ (કદાચ તે વિદ્યાદેવીએ પણ હાય) છે.
મેરુથી નીચે ઊતરતાં જમણી બાજુએ નેમનાથની અડધી બધાયેલી ચારી છે. તેના ભાલપટમાં આખા તેમનાથના જીવનચરિત્રના ચિતાર પાટડામાં કરેલા છે. અત્રે મેટા દરવાજો છે. તેની આજુબાજૂમાં બે ગાખલાં છે. તેમાં પથ્થરનાં કારાયેલાં યક્ષ યક્ષણી છે. (આ વિમલવસહીની કારીગરીને કઈ સાલમાં લેવી તે મારા અભ્યાસ નથી) આ માટા દ્વાર આગળ જવાના રસ્તા હતા. એમ સ્થાપત્યકારને માનવું જ પડે. પછી શુ થયુ' તે વાત આગળ વિચારીશું'.
વિમલવસહીથી આગળ ચાલતાં મેાક્ષની ખારીવાળુ સ્થાન છે. તેમાં સાંઢણી છે. તેના પગ વચ્ચેથી નીકળવાનુ છે, એટલે તેને મેાક્ષની મારી કહે છે. આગળ ચાલતાં સ'. ૧૯૮૮માં બધાવેલા વિમલનાથ અને અજિતનાથના મંદિર છે. પાછલી ખાજુમાં ઘેાડી નાની નાની દેરીઓ છે. પછી ભાવનગરના શેઠ કુંવરજી લાધાએ સંવત ૧૮૧૫ માં બંધાવેલ સહસ્રા પાર્શ્વનાથનું મંદિર છે. તે પછી પાટણવાળા શેઠ પન્નાલાલ કોટાવાળા ખામુએ બંધાવેલ આરસનું નાજીક મદિર છે. જેની પ્રતિષ્ઠા-આગમાદ્વારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીએ કરી છે. આગળ ચાલતાં ધનાથભગવાનનું મંદિર છે. ચૌદમીસદીની કરણીવાળુ` છે. કદાચ આ જ મંદિર જગત્ શેઠનું હોય. વિ. સ’. ૧૬૮૩માં હીરામાઈનુ બંધાવેલ ચંદ્રપ્રભુનુ મંદિર આવે છે. તેનાં મડપમાં સુદર કરણીવાળા તારણા છે. તે મંદિરને અડીને પાછળ ખેંચીને આંધેલું જામનગરના ઓસવાળ બંધુએ વમાનશાહ અને પદસિહશાહે સં. ૧૬૭૮માં બધાવેલુ શાંતિનાથભગવાનનું મંદિર છે. વળી એક સહસ્રફણા પાર્શ્વનાથનું મંદિર છે.
કુમારે વિહાર
આ આખી લાઈનના છેડા ઉપર કુમારપાળના મંદિરથી ઓળખાતું મંદિર છે.
(૧૧૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org