SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ * ] સમ્યગૂદન-૧ જે પ્રમાણા ધરવામાં આવ્યાં હોય, તે પ્રમાણાના પણ ઊલટો અને અસંગત અથ કરે. આવા પેાતાના સભ્યને ખેાઈ બેસે અને મિથ્યાત્વના ઉદયવાળા બની જાય. આ પ્રકારના મિથ્યાત્વને, આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. અનુપયેાગથી ઊલટા અર્થ થઇ જાય તાય મિથ્યાત્વથી બચી શકાય તેમ છે : સમ્યગ્દષ્ટિ આત્માઓને પણુ, શ્રી ભગવત્પ્રણીત શાસ્ત્રની વાતમાં, ઊલટા અની શ્રદ્ધા થઈ જાય–એ શકય છે. સમ્યગ્દષ્ટિને, શાસ્ત્રની કોઈ પણ વાતને ઊલટા અર્થ કરવાની ભાવના તે સ્વપ્ને પણ હાય નહિ; પગ, ઉપયાગશૂન્યતા આદિના યાગે ઊલટા અથ થઈ જવા અને સમજફેરને લીધે એ અથ સાચા છે—એમ મનમાં બેસી જવુ, એ બનવાજોગ છે. એટલે એવું પણ કોઈ વાર મને. પણ એટલા માત્રથી જ સમ્યક્ત્વ જતું રહે અને મિથ્યાત્વના ઉત્ક્રય થઈ જાય, એમ બનતુ ́ નથી. અનાભાગને કારણે, કાઈ વાત ઊલટા રૂપમાં પણ ખ્યાલમાં આવી જાય અને જે રૂપમાં એ વાત ખ્યાલમાં આવી હાય, તે રૂપમાં જ આ વાત છે—એવું લાગી જાય, એ શકય છે; પરન્તુ, એમાં ચડસ નિહ ભળવા જોઇએ, એમ નિહ થવુ જોઇએ કે– મને આમ લાગ્યું માટે આમ જ છે.' હજી હું છદ્મસ્થ છું અને એથી મને પણ ઉપયાગફેર થઈ જવાના સંભવ છે, એ વાત ભુલાવી ન જોઈએ. આ ખ્યાલ જીવતા હાય, એટલે અન્ય શાસ્ત્રવેદીએ જો પાતે કરેલા અને ખોટા કહે, તે એ એમની સાથે ઝઘડે નહિ, પણ અન્ય શાસ્ત્રવેદીએ જે અને પ્રરૂપતા હાય, તે અને સમજવાના પ્રયત્ન કરે. મારા કરેલા અથ ખાટા નિહ જ ઠરવા જોઈએ.’–એવુ નહિ વિચારતાં, એ એવા વિચાર કરે કે– જો મને જે અથ બેઠો છે તે ખાટા હાય, તે મારે સાચા અથ શા છે તે સમજી લેવુ જોઈએ. એને એમ જ થાય કે– મારે કરેલા અથ ખાટા ઠરે એની ચિન્તા નહિ, પણ શાસ્ત્રના જે અર્થ થતા હાય તે જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy