________________
૬૦ ]
સમ્યગદશન-૧ સમ્યગ્દષ્ટિ, અવસર જેગ વતી પણ લે. એની ખબર તે જ્ઞાનીને પડે અથવા તે જે પિતાના મનને સમાધિમાં રાખવાને માટે સતત પ્રયત્નશીલ હોય તેને એની ખબર પડે. - અવિરતિના ઉદયની સામે જ્યારે સમ્યગ્દષ્ટિથી પણ ફવાય નહિ, ત્યારે એને એ માટે કેમ વર્તવું પડે તે એનું મન જાણે. દેખીતી રીતિને બેટને વેપાર પણ, પરિણામે નફાને હોઈ શકે. બેટ કરીનેય ઊપજે તેટલું નાણું ઉપજાવી લે અને પાછા કમાવા મંડી પડે. તમે તત્ત્વજ્ઞાની બન્યા હેત, તે તમને વ્યવહારમાં જેમ આ વાતનો ઝટ ખ્યાલ આવે છે, તેમ આત્મા અને કર્મના વિષયમાં પણ આવો ખ્યાલ ઝટ આવત.
ત્યાં જે રાગ છે તે રાગ અહીં
નથી, માટે જ જાગૃતિ ટકી શકતી નથી: સ, સાંભળતાં તે મન થઈ જાય, પણ પાછું ભુલાઈ જાય છે, પાછળ જાગૃતિ રહેતી નથી.
એવું શાથી બને છે, તેને વિચાર કર્યો છે? નિશાળિયે નિશાળેથી ઘેર જાય, એટલે ભણેલું ભૂલી જાય? નિશાળિયે માત્ર નિશાળમાં જ ભણે કે ઘેર પણ ભણે? વેપારી પેઢીએથી ઘેર જાય, એટલે એના મગજમાંથી વેપારની વાત સાવ નીકળી જાય ? ઘરે વેપારની વાત ન પણ કરે, તે પણ તેથી કાંઈ મગજમાંથી વેપારની વાત નીકળી જાય નહિ. તેજીને વેપાર કર્યો હેય ને ઘેર આરામથી છાપું વાંચતાં બજારમાં મંદી થવા પામશે તેવા સમાચાર જોવામાં આવે, તે વેપાર યાદ આવ્યા વિના રહે? પેઢીએ ગયેલે ગૃહસ્થ, -ઘરમાં શું છે ને કેમ છે, તે ભૂલી જાય છે ખરે ? નહિ જ. પેઢીએ
બેઠેલે “ઘરની ખબર છે.—એમ કહે છે અને ઘરે બેઠેલે “પેઢીની -ખબર છે.”—એમ કહે છે.
સત્યાં જે રાગ છે તે અહીં નથી. છે. આટલું તે તમને સમજાયું ને કે–અહીંના રાગમાં ખામી છે? પણ અહીંના રાગમાં ખામી છે, તે સંસારના સુખના ગાઢ રાગને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org