________________
૫૬]
સમ્યગદશન-૧ પૂર્વજનું વચન પ્રમાણ-એમ કરીને ચાલનારાઓ, જે આગમન વચનને જાણી જોઈને ઉથાપે, તે તે ચાલે ખરું? નહિ જે. એક વાત શાસ્ત્રમાં નીકળતી હોય અને પૂર્વજની તેમાં ભૂલ થયેલી હોય, એવું પણ બને ! તે માર્ગને ખપી એવા અવસરે શું કરે? પૂર્વજને આગ્રહ રાખે નહિ, પણ શાસ્ત્રને આગ્રહ રાખે. એગ્ય પૂર્વ જન આગ્રહ જરૂર રખાય, જરૂર રાખ જોઈએ, પણ તે આગ્રહ કદી પણ શાસ્ત્રાવચનથી વિરુદ્ધ પ્રકારને નહિ હેવો જોઈએ.
જ્ઞાન અને ક્રિયાના વેગથી મુક્તિ થાય એવું માનનારને એક અંગની
' ઉણપ હોય તો તે ખટકે નહિ? મિથ્યાત્વને કાઢવાને માટે જ્ઞાન-તત્વજ્ઞાન મેળવવું એ બહુ જરૂરી છે. તમને તે સલ્ફાસ્ત્રને વેગ મળી ગયું છે. આથી હવે તે તમે ભણવા જ માંડવાના ને ? તમને ભણવામાં રસ આવે, તે તમને બધાને, તમારા છોકરાઓ વગેરેને કહેવાનું મન થાય કે-“નહોતા ભણ્યા ત્યારે રસ નહતે આવતે, પણ હવે તે ભણવામાં બહુ રસ આવે છે.” જેઓ હવે ભણી શકે તેમ ન હોય, તેઓને પણ પોતાનાં બચ્ચાંઓ વગેરેને ભણાવવાનું મન તે થાય ને?
સવ છેકરાઓ કહેશે કે તમે નથી ભણ્યા અને અમને કેમ કહે છે?
તમારા છોકરા જ તમને આવું કહે? તમને, એ પોતાના હિતસ્વીય માને છે કે નહિ? છતાં, માને કે “કેઈએ એવું કીધું.' પણ તમે કહી શકે છે કે “અમે આ જ્ઞાનને નથી પામ્યા, અમને બહુ દુઃખ થાય છે. જ્ઞાન પમાય તેમ હતું ત્યારે આ સૂઝયું નહિ અને હવે આ સૂઝયું છે, ત્યારે અમારા ભણવાના સંગે રહ્યા નથી. અમે આ તને નથી સમજ્યા, માટે અમને ઘણી વાર મૂંઝવણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org