________________
૪૫૪ ]
સમ્યગ્દર્શન-૧
સત્રથા અરૂચિ અને સુદેવાદિ પ્રત્યે નિઃશ'ક રુચિ, એ સમ્યગ્દર્શન ગુણ પ્રગટચાની નિશાની છે. આ ઉપરથી સમજી શકાય તેમ છે કે–સાધુ સંસારના ત્યાગી અને મેાક્ષમાર્ગના આરાધક હાવાથી ગમે, તે જ વાસ્તવિક રીતે તે ગમ્યા કહેવાય. અને જેને સાધુ વાસ્તવિક રીતે ગમે, તેને સ`સારથી મુક્ત બનાવનારે ત્યાગ ગમે જ, એ પણ નિશ્ચિત વાત છે.
દેવ–ગુર–ધની ફૂંકી ફૂંકી વ્યાખ્યા :
દેવ કાને કહેવાય ? દેવ તેને જ કહેવાય, કે જે વિષય– કષાય રૂપ સંસારથી સથા મુક્ત બનેલા હાય. અર્થાત્–વીતરાગ હાય અને તે સાથે અનન્તજ્ઞાનનું સ્વામીત્વ આદિ ગુણાને પણ ધરનાર હેય. એટલું જ નહિ, પણ મેાક્ષમાના સ્વતંત્ર પ્રકાશક હેય અથવા માક્ષને પામેલા હાય. આમ વિષય-કષાય રૂપ સંસારથી સ થા મુક્ત બનેલા આત્માએ કાઈ પણ પ્રકારની અભિલાષાવાળા હાતા નથી અને એથી એવા આત્માએ લીલા આઢિથી પણ સર્વથા પર જ હાય, એ સમજી શકાય તેવી વાત છે.
ગુરુ કાને કહેવાય ? ગુરુ પણ તેને જ કહેવાય, કે જે સંસારથી પૂર્ણ પણે મુક્ત નહિ હેાવ! છતાંય સંસારના ત્યાગી હાય અને મુક્તિની આરાધનામાં મસ્ત હાય. કંચન અને કામિનીના જેએ ત્યાગી નથી, કચન અને કામિનીને મેળવવાની વૃત્તિથી જે પર નથી અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સભ્ય ચારિત્ર રૂપ રત્નત્રયીના જે આરાધક નથી, તેઓ સાધુવેષમાં હાય તાપણુ ગુરુ નથી અને એથી સમ્યગ્દષ્ટિ આત્મા મેાક્ષની રુચિવાળા હેાવાના કારણે એવાઓને ગુરુ ન માને તે સહજ છે.
ધ કોને કહેવાય ? ધમ તેને જ કહેવાય, કે જે અનન્તજ્ઞાની શ્રી વીતરાગ પરમાત્માએ કહેલા હેાય અથવા તા એ તારકની આજ્ઞાને અનુસરીને કહેવાયેલા હોય. આત્માને અપ્રશસ્ત વિષયાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org