________________
૪૭૨ ]
સમ્યગ્દર્શન-૧
6
મા-બાપ વગેરેને યાદ કરે અને ભાગ્યને ઠપકા દે, પણ શ્રી જિનેશ્વરદેવા તા ફરમાવે છે કે-અશુભેચ વખતે મા-બાપ હશે તેા પાસે બેસીને રેશે અને દુઃખમાં વધારા કરશે. વળી ભાગ્યને ઉપાલંભ દેવે એ પણ નકામું છે, કારણ કે-ભાગ્ય ફૂટેલુ કહે, પણ તેને ફ્રોડયુ કાણે ? તે પાતે જ કે કોઈ બીજાએ ! પાપ માંધનાર પણ આત્મા પેાતે જ છે ને! પેાતે જ બાંધેલા પાપને ઉયમાં આવતાં જે ઠપકા દે, તે ડાહ્યો કે મૂર્ખ ? ડાહ્યા આત્માએ તા ઉયમાં આવેલા પાપને ભાગવતી વખતે મુંઝાતા આત્માને કહે કે – ખાંધ્યુ છે તા સહેા, રાજીથી સહેશે તેય સહેવું પડશે અને રાઇને સહેશેા તાચે. સહેવું પડશે, માટે એવી રીતે સહેવુ કે જેથી એ અશુભ જાય અને નવું અશુભ ન ખંધાય.' આપત્તિ એવી રીતે સહેવી જોઈએ કે એક આપત્તિ અનેક આપત્તિઓને ટાળવાની પ્રક્રિયામાં કારણભૂત બની જાય; પણ આપત્તિને એવી રીતે ન જ વેઠવી જોઈએ, કે જેથી ખીજી અનેક આપત્તિએ ઊભી થાય. આજે તે! એક તકલીફને કાઢવા સેંકડો પાપાને વધાયે જાય, કે જેથી ભવિષ્યમાં તકલીફ્ના આંકડા વધ્યે જ જાય. પ્રભુના શાસનને પામ્યા પછી પણ જો આની આ જ દશા કાયમ રહે, તા તા કહેવું જ જોઈ એ કે- શાસન જે રીતે પરિણામ પામવુ જોઈ એ, તે રીતે તે પરિણામ પામ્યું નથી.”
સ॰ આવેલું ભાગવવું એ તે આપ પણ કહેા છે જ ને ?
:
એટલું યાદ રાખેા છે, પણ કયી રીતે ભાગવવું એ યાદ નથી રાખતા, એનું શું ? યાદ રાખેા કે–સમ્યગ્દષ્ટિ આત્મા શુભેાદયમાં લીન ન થાય, કેમ કે–લક્ષ્મી આદિને અસ્થિર, અસાર અને આત્મહિતમાં નુકસાન કરનાર તરીકે માને છે તેમ જ સમ્યગ્દષ્ટિ આત્મા અશુભના ઉયે આપત્તિ આવે તા પણ તેને શાંતિપૂર્વક સહે અને અશુભ કર્મીને કહી દે કેન્દ્ર આવી જા અને હિસાબ ચૂકવ.' પૌગલિક કારણે ઈરાદાપૂર્વક ભયને આમંત્રણ કરવું નહિ, પણ કલ્યાણની સાધનામાં ભય સેા ગાઉ છેટે હાય અગર આવી પડે તે એથી ધ્રૂજી ઊઠવુ’, એ સભ્યષ્ટિનું કામ નથી. અશુભ કર્મના ઉદયને સહેવાને પણ બળ જોઈ એ.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org