________________
સમ્યગ્દષ્ટિની અવસ્થા
મુમુક્ષુ અને શ્રદ્ધાળુ આત્માએએ દેવ, ગુરુ અને ધર્માંના વિષયમાં બહુ જ ચકેાર બનવું પડશે. મુમુક્ષુ આત્માઓએ તા, શ્રદ્ધાળુ બનવાને માટે, આ વાતમાં ખાસ સુનિશ્ચિત મતિવાળા ખનવું જોઈએ. દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ એ તત્ત્વત્રયીમાં ગુરુતત્ત્વનું સ્થાન, અમુક અપેક્ષાએ, બહુ જ મહત્ત્વનું છે. દેવતત્ત્વની અને ધ તત્ત્વની પિછાન, સદ્ગુરુઓ દ્વારા થાય છે. શ્રી વીતરાગ અને સર્વાં જ્ઞ એવા પરમ આત્માઓના વિરહકાળમાં, માટે આધાર,ગુરુતત્ત્વ ઉપર છે. ગુરુતત્ત્વ બગડે, તે દેવતત્ત્વ પ્રત્યેની બુદ્ધિ વિપર્યાસને પામે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. સાચા શ્રદ્ધાળુ, એટલે કેસમ્યગ્દષ્ટિ આત્મા તે જ કહેવાય છે, કે–જે આત્માએ મેાક્ષના આશચથી દેવના, કુગુરુના તથા કુધર્મના ત્યાગ કરવા પૂર્ણાંક સુદેવના, સુગુરુના અને સુધના સ્વીકાર કર્યાં હોય. દેવમાં વસ્તુતઃ કુદેવ હેાતા જ નથી, પરંતુ દેવ તરીકે પંકાનારા અને પૂજાનારાઓમાં કુદેવા પણ હોઈ શકે છે. ગુરુમાં વસ્તુતઃ કુગુરુ હાતા જ નથી; પરંતુ ગુરુ તરીકે પંકાનારા અને પૂજાનારાઓમાં કુગુરુએ પણ હાઇ શકે છે. એ જ રીતે, ધર્માંમાં વસ્તુતઃ કુધર્મ હોતા જ નથી, પરંતુ ધર્મ તરીકે ઓળખાતા અને સેવાતા માગેર્ગોમાં કુર્મી પણ હોઈ શકે છે. આથી, મુમુક્ષુ બનેલા આત્માએએ ખૂબ જ પરીક્ષક બની જવું જોઇએ. કોઈ પણ દેવને દેવ તરીકે સ્વીકારતાં એ જોવુ જોઈએ કે-એ વીતરાગ અને સજ્ઞ છે કે નહિ ? જે વીતરાગ અને સ`જ્ઞ નહિ તે સુદેવ નહિ. સુગુરુ અને કુગુરુની વાત તે હમણાં જ આપણે વિચારી આવ્યા. ધર્મની બાબતમાં તે, ટૂંકમાં એમ કહી શકાય કે—શ્રી વીતરાગ અને સન એવા પરમાત્માની આજ્ઞા એ જ સુધર્મ છે; અને જે ધર્મ શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા પરમાત્માઓએ કહેલા ન હાય તે કુધર્મ છે. આ રીતે વિચાર કરીને, મેાક્ષના આશયથી કુદેવાદિના ત્યાગ કરવા અને સુદૈવાદિના સ્વીકાર કરવા, એ જીવનું સમ્યગ્દર્શન છે.
સ. ૨૭
Jain Educationa International
[ ૪૧૭
મુમુક્ષુએ શુ કરવું જોઈએ ?
For Personal and Private Use Only
www.jainelibrary.org