________________
૪૦૨ ]
સમ્યગ્દર્શન-૧
તેટલા પૂરતું સારું ગણાય, પણ નથી કરતા એ ડહાપણભર્યુ છે એમ માને તા સમજવુ. કે–એ પૂરી કમનસીબી છે !
પશ્ચાત્તાપ રાજ થાય છતાં ન છૂટે એમને પણ ભાવના કયી ?
સભા॰ એમ પશ્ચાત્તાપ રાજ થાય તે છૂટે જ ને ? જો છૂટે તે એમાં નાખુશ થવા જેવું નથી. છૂટાય એ માટે તા આ મહેનત છે. હેય હેયરૂપે, ઉપાદેય ઉપાદેયરૂપે અને જ્ઞેય જ્ઞેયરૂપે લાગે એટલે વહેલામોડા પણ હેયને ત્યાગ અને ઉપાદેયના સ્વીકાર તા થવાના જ છે. અર્થકામ તજવા જેવા અને ધર્મ ગ્રહણ કરવા જેવા એવુ' જો બરાબર હૈયામાં નિશ્ચિત થઈ જાય, તેા તજવા જેવા પુરુષાર્થમાં રક્ત બની જઈ ને ગ્રહણ કરવા જેવા પુરુષાર્થની સર્વથા ઉપેક્ષા થાય તેમજ એ ગ્રહણ ન થઈ શકે એનુ' દુઃખ પણ ન થાય એ બનવાજોગ નથી. આમ છતાં પણુ, એક વાત એ પણ ચાક્કસ છે કે-કાઈ તેવા કર્મના ચેાગે રાજ પશ્ચાત્તાપ છતાં આ આખી જિંદગીમાં પણ હેયના જોઈ તા ત્યાગ અને ઉપાદેયના આચરણરૂપે જોઇતા સ્વીકાર ન થઈ શકે એ બને. પશ્ચાત્તાપ છતાં ન છેડી શકાય એ બનવાજોગ નથી એમ નહિ. કેટલાંક દર્દ એવાં હાય છે કે-મરણુપર્યંત પથારી ન છૂટે ; છતાં કારે પથારી છૂટે અને મારા રોગ જાય એ ભાવના દર્દી ને જરૂર હેાય. ઘી જેમ ત્યાં રાગને આધીન છે અને એથી પેાતાની ભાવના છતાં પથારીને છેડાતી નથી, તેમ કોઈ તેવા કર્મોની પરવશતાથી હેયના પશ્ચાત્તાપ છતાં પણ ત્યાગ ન થાય એ મને, પણ ભાવના તા ધ્યેયને ત્યાગ અને ઉપાદેયના સ્વીકાર કરવાની હાવી જોઈ એ.
સંસારમાં રહીને થાડા પણ ધની આરાધના ન જ થાય એમ નહિ પણ ધ્યેય છેડવાનું હાવુ. જોઈએ : જેઓ સસારને છેાંડી શકતા ન હોય, તેએ સંસારમાં રહીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org