________________
૩૮૨ ]
સમ્યગદશન-૧ છે? કોઈએ બેલેલું બેલાય છે તે હદયથી બેલાય છે કે કેનેગ્રાફની રેકર્ડની જેમ બેલાય છે? મેક્ષસુખ આપે, એમ બેલતાં પણ મેટે ભાગે ઘર ભુલાતું નથી. “મેક્ષસુખ અમને આપો બેલતી વખતનું આસન, દષ્ટિ, મુખના ભાવ વગેરે, જોઈએ તે, મોટા ભાગે એમ લાગે કે-મોંઢાથી બેલાય છે ખરું, પણ સંસાર દુઃખમય લાગે છે, સંસારથી છૂટવાની ભાવના છે, સંસારમાં રહેવું પડે છે તે ડંખે છે માટે મેક્ષિસુખ મગાય છે એમ નથી. શ્રી જિનેશ્વરદેવની પાસે જતાં પહેલાં તે નિસહી બેલવાનું વિધાન છે, પણ એ શા માટે બેસવાનું છે એને વિચાર કેટલાને? નિસહી બેલતાં આત્મા છે ? નિસીહીને અમલ ન થાય તે પગ ભારે થઈ જવા જોઈએ, અંદર ગયા બાદ પણ બીજી ભાવના આવે તે આત્માને કંપારી છૂટવી જોઈએ. મેક્ષસુખ માગીએ ખરા, પણ હૈયામાંથી સંસાર નીકળે નહિ તે શું થાય? સંસાર હેય છે, મેક્ષ ઉપાદેય છે, એમ તે વખતે પણ લાગે છે? શ્રી જિનેશ્વરદેવની પાસે સંસારથી છૂટવાને માટે જવાનું છે.
સમ્યગ્દષ્ટિને પદગલિક
સુખ દુ:ખરૂપ લાગે ઃ સંસારને જ જે સ્થિરવાસરૂપ બનાવવા માગે તે સમ્યગદષ્ટિ નહિ. સમ્યગદષ્ટિ તે સંસારથી મુકાવાની ભાવનાવાળો હોય. સમ્યગદષ્ટિ તે કે જે “શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું અને નિઃશંક” એમ માત્ર કહે જ નહિ પણ હૃદયપૂર્વક માને અને કહે. શ્રી જિનેશ્વરદેવએ કહેલાં ત પ્રત્યે એની રૂચિ હોય. ગમે તેવું પણ પૌગલિક સુખ એને વિચારતાં દુઃખરૂપ લાગે. કારણ કે-શ્રી જિનેશ્વરદેવને સેવક પરિણામના વિચાર વિનાને ન હોય. પરિણામને વિચાર પણ જ્ઞાનીઓએ કહ્યા મુજબ કરનારે હોય. એ રીતે જે પરિણામને વિચાર કરતા બની જવાય, તે સંસાર હેય લાગ્યા વિના રહે નહિ. સંસાર ન જાય એ બને, પણ એ તારકે કહ્યા મુજબ સંસાર તજવામાં જ કલ્યાણ એમ તે માને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org