SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦] સમ્યગૂદન-૧ દુનિયાના પદાર્થો મળે એથી અનુકૂળતા થાય પણ એ દશા ખરાબ લાગવી જોઈએ? પૌગલિક સંયોગો મળે તે જ અનુકુળતા થાય, પગલિક સંયોગે હોય તે જ શાન્તિ થાય, ભેજન મળે તો જ સુધા શમે, પાણી મળે તે જ તૃષા છીપે, એ ઠીક પણ એ જોઈએ એ જે દશા છે તે પાપને ઘરની છે એમ આત્મા કબૂલ કરે છે? જેમ ઔષધ ખાવાની દશા પ્રાપ્ત થઈ એ પાપેદય છે, તેમ આ બધું જોઈએ એ કયી દશા ? ભૂખ એ પણ એક પ્રકારને રોગ છે. શરીર જે પર લાગે, ઉપાધિરૂપ લાગે તે એ સમજાય. દુનિયાના પદાર્થો મળે એથી અનુકૂળતા થાય પણ એ દશા ખરાબ લાગવી જોઈએને ? આ દશા ક્યારે છૂટે, એમ થવું જોઈએને? પછી એમ થશે કે–આ કમનસીબી છે, ઉપાધિ છે કે ખાઈએ, પીઈ એ તે જ શાનિ થાય. પુગલના સંગમાં છીએ, પુગલ દ્વારા ધર્મ આરાધો છે, પુગલને આહાર ન આપીએ તે સમભાવ ટકે એમ નથી, આત્મા એ બળવાન બન્યું નથી, માટે એને આપવું પડે છે એમ લાગે છે? ભજન જ જરૂરી મનાય, તે તપ ક્યાંથી જરૂરી મનાય? તપ થઈ શકતું નથી, ભેજન ન લઈએ તે આત્માને સમાધિભાવ ટકતું નથી, એમ માની ભેજન લેવાય છે અને આજે ભેજન લેવાય છે એ બે વચ્ચે કાંઈ ફરક છે? “ શ્રી જિનેકવરદેવોએ જે કહ્યું તે જ સાચું અને નિઃશંક–એમ હૃદયપૂર્વક બેલનારને આત્મા પરભાવમાં રમણ કરનાર ન હોય. - દુનિયાદારી પહેલી અને ધર્મ ફુરસદે એ રોગ કેના ઘરનો છે? જે માત્ર દુનિયાના સંગે જ જરૂરી મનાય, એના વિના ચાલે જ નહિ એમ મનાય, કેઈ પણ પ્રકારે એ મેળવવા અને સાચવવા જ જોઈએ એમ મનાય, તે પ્રતિપક્ષી બીનજરૂરી લાગે કે નહિ ? “શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું એમ કહેનાર જ્યારે એમ કહે કે-“જ્ઞાનીએ કહ્યું તે સાચું પણું પહેલું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy