________________
૩૪ ]
આવા જીવ, વચ્ચે તી આવે, આ ત છે એવા એને આવે અને તીર્થની યાત્રા કર્યા વિના આગળ વધે, એ મને ?
ખ્યાલ
સ૦ રાવણુ તા નરકે ગયા છે ને ?
?
આવા જીવ પણ જો નિયાણુ કરીને આવ્યે હાય તા મરીને નરકે જાય એવુંય બને, પણ જ્યારે એ નરકના આયુષ્યનું ઉપાર્જન કરે ત્યારે સમ્યક્ત્વ વમાઈ ગયુ. હેાય. બાકી સમ્યગ્દષ્ટિ જીવ તા યુદ્ધમાંય ભગવાનને હૈયામાં રાખે. યુદ્ધની વેળાએ પણ એ પાતાના ક્રિયાકાંડને ભૂલે નહિ. જ્યારે જ્યારે ભગવાનને સ્તરે, ત્યારે ત્યારે ભવે ભવે મને તારા ચરણેાની સેવા મળેા' એ જ એ માગે. કારણુ માક્ષ જ જોઈ એ છે. એવાં પણ સંખ્યાબંધ ઉદાહરણા છે કે–સમ્યગ્દષ્ટિ આત્માએ યુદ્ધ કરવાને ગયા ખરા, પણ જ્યાં એ ઘવાયા અને જ્યાં એમણે પેાતાના અન્તકાળ નજદીકમાં જોયા, એટલે ચુદ્ધભૂમિમાંથી ખસી જઈ ને એમણે સંથારા કરી લીધા અને ઉત્તમ પ્રકારે અન્તિમ આરાધના કરી લીધી. સ`સારની ક્રિયા કરતાં કે સ`સારની ક્રિયા કરવા જતાં પણ ઉત્તમ આત્માએના મનમાં મેાક્ષ ન હેાય એવું તા મને જ નહિ.
સમ્યગ્દર્શન-૧
રાવણુ એવુ નિયાણું કરીને આવેલા કે-નરકે ગયા વિના એમના છૂટકા થાય નહિ; પણ ભગવાનના અવિરત સમ્યગ્દષ્ટિ એવા પણ જે શ્રાવક ભક્તો હતા, તેમાંના એ પણ એક ઉત્તમમાં ઉત્તમ ફેટના શ્રાવક હતા. એમનું તેવા પ્રકારનું પૂતુ કમ એમને નડયા વિના રહે જ નહિ એવું જો ન હેાત, તા એ સમ્યક્ત્વને વમત નહિ ને નરકે જાત નહિ ! એટલે, એ ફળમાં તે મુખ્યતા એમના પૂર્વીકૃત કર્મીની જ છે.
ભકિતની સામગ્રી ઉત્તમ :
રાવણ રાજા હાવા છતાંય, ભગવાનની સ્તવના એ એવી તે સુંદર કરતા હતા કે–એને સાંભળતાં ભલભલા થંભી ગયા વિના રહે નહિ, એમને સ્તવના કરતા જોઈને અને સાંભળીને ભલભલા મુગ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org